તારી મારી સાથેની અનેરી વાતો ક્યારે નાં ભૂલાય, તારી

તારી મારી સાથેની અનેરી વાતો ક્યારે નાં ભૂલાય,
તારી મારી યાદો તાજી કર્યાં વિના ક્યારે નાં ભૂલાય.

કેટલીક વાતો તારી મારી રહસ્ય રાખવી કેમનું ભૂલાય,
ક્યાંક બનેમાં તિરાડ પડે તો રહસ્ય રાખવુ નાં ભૂલાય.

તું કંઇક સમજે કંઇક હું મનાંવાની વૃતિ રાખવી નાં ભૂલાય,
સાથે તો તું અને હું હોઈશું ભળવાની વૃતિ રાખવી નાં ભૂલાય.

વ્હાલસોયા પ્રેમથી તારી મારી લાગણી અનુભવી નાં ભૂલાય,
સમજજે વાતને મજાક નાં બને રહસ્ય રાખવું નાં ક્યારે ભૂલાય.

વહેમની કોઈ દવા નથી મનમાં રહસ્ય રાખી પ્રેમ ના ભુલાય,
તકદીર ખરાબ હોય તો કોઇની વાતોમાં આવી પ્રેમ ના ભુલાય.

©Meena Prajapati #Vo_mulakatein