Nojoto: Largest Storytelling Platform

*માધવ* માધવ મને આવું તારી દ્વારિકા નગરીમાં, માર્ગ

*માધવ*

માધવ મને આવું તારી દ્વારિકા નગરીમાં, માર્ગ મને તો બતાવો.

ભુલો પડયો હું મોહ માયાના સંસારમાં, રસ્તો તો બતાવો.

સુદામા નો સાદ સાંભળી તમે, દોડતા જઈ સુદામા ને હેતે ભેટ્યા. 

મોહન પ્યારા તમે દુખડા હર્યા, નરસિંહ મહેતાના વચન પાળ્યાં.

માધવ નર ની અરજી સંભાળો, એક વાર તો  દ્વારિકામાં  આવું.

આવી રહી માધવ જન્માષ્ટમી,આવી ને હું આપેને ઝૂલે ઝુલાવુ.

નારાણજી જાડેજા ( ગઢશીશા )
નર
મુન્દ્રા કરછ