Nojoto: Largest Storytelling Platform

દાદી બઉ યાદ આવે છે તમારી. કેમ જતા રહ્યા છો તમે મને

દાદી બઉ યાદ આવે છે તમારી.
કેમ જતા રહ્યા છો તમે મને મૂકીને, નથી ગમતું મને તમારા વગર.
તમે કરતા એવું વ્હાલ, એવો પ્રેમ, એવું લાડ હવે કોણ કરશે દાદી ?😭😭😭😭

©silent girl
  I am missing you dadi🥺🥺😭😭i love you a lotttttttt dadi❤️🌍
ishapatadia6410

silent girl

New Creator

I am missing you dadi🥺🥺😭😭i love you a lotttttttt dadi❤️🌍 #Life

81 Views