Nojoto: Largest Storytelling Platform

વિચારો વિશે આપણે સતત કોઇ ને કોઇ વાતો સાંભળતા આવ્યા

વિચારો વિશે આપણે સતત કોઇ ને કોઇ વાતો સાંભળતા આવ્યા
 છીએ. વિચાર માણસને ઘડે છે. 
આપણે જે કંઇ છીએ એ આપણા વિચારોનું જ પરિણામ છે.
 સારા વિચારો જ આપણને સારા માણસ બનાવે છે. 
વિચારો માણસને તારે પણ છે અને મારે પણ છે. 
તમારા વિચારોને નબળા પડવા નહીં દો, 
વિચારો નબળા પડશે તો તમે પણ સબળા નહીં રહો. 
આ અને આના જેવી ઘણી વાતો 
આપણે સાંભળતા, બોલતા, 
વાંચતા, કહેતા અને અનુભવતા રહીએ છીએ.

©Devang Limbani #postive 
#nojatohindi 
#Instagram 
#follow 

#Music