Nojoto: Largest Storytelling Platform

ઈચ્છાઓનો ક્યાં અંત આવે છે? ઈચ્છાઓ ક્યારે ક્યારે આ

ઈચ્છાઓનો ક્યાં અંત આવે છે?

ઈચ્છાઓ ક્યારે ક્યારે આવે છે?


માનવ તરીકે જન્મ લીધો છે આપણે 

ઈચ્છાઓ તો સતત આવે છે 


ઈચ્છા ઓછી કરવા શું કરવું?

ઈચ્છાને દબાવી દઉં!


ઈચ્છા ને દબાવશો તો ડબલ થશે 

ઈચ્છાઓ પર કંટ્રોલ કરી લઉં 


ત્યાગની ભાવના હોવી જોઈએ આપણામાં 

આપણી ઈચ્છાઓને સંયમ કરી લઉં

©kaushik
  #ઈચ્છા
kaushik14609033

kaushik

New Creator

#ઈચ્છા #કવિતા

153 Views