#કલમ `રીસાયેલી છે કલમ છતાં લખાઇ જાય છે, રડતાં અંતરે પણ શબ્દો રચાઇ જાય છે.. અમારી હથેળીઓ તો જન્મથી જ ખાલી છે, છતાં હસ્તરેખા ઓ જોઈ આશાઓ ઉભરાઈ જાય છે....., ✍રૂચિત વાળંદ✍ #river