પરિસ્થિતિનું પાણી અને સંજોગોનો સાબુ ગમે તેટલા વિકટ હોય પણ જિંદગીમાંથી પ્રેમ અને ખુશીઓના રંગ તો ન જ નીકળવા જોઈએ નહીંતર જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #happydhuleti