Nojoto: Largest Storytelling Platform

યાદ આવે તારી ને આવી મળે તું... ક્યાં સહેલું છે ?

યાદ આવે તારી ને આવી  મળે તું... ક્યાં સહેલું છે ? 
એમ એકબીજા માં ઓગળવું... ક્યાં સહેલું છે ??

મુસીબતો છે લાખો આ રાહ પર,
જીવનપથ પર ચાલવું... ક્યાં સહેલું છે ? 

હોય છે હજારો ની ભીડ ચોતરફ,
પોતાનાઓ માંથી જ સ્વજન ને  શોધવું... ક્યાં સહેલું છે ? 

દરેક કિરદાર ક્યાં બની શકે છે જોકર..?
રડતી આંખે હસવું... ક્યાં સહેલું છે ?

પારુલ ઠક્કર "યાદે" #OpenPoetry #અઘરું #યાદે #જોકર #ગુજરાતી #nojotogujarati #life

yaade9062273199582

Yaad...

New Creator

#OpenPoetry #અઘરું #યાદે #જોકર #ગુજરાતી #Nojotogujarati #Life #શાયરી