Nojoto: Largest Storytelling Platform

White ભલેને મળે રણને જેટલો વરસાદ બસ તું મને એટલો મ

White ભલેને મળે રણને જેટલો વરસાદ
બસ તું મને એટલો મળે
તને પામવા ભલેને મને માત્ર
થોડીક જ ક્ષણો મળે
તારી યાદોના દરિયામાં મને ક્યાંય 
બીજો કિનારો ના મળે
બસ એક જ ખ્વાબ જીવનનું છે 
જ્યારે પણ મને મળે 
તું પૂરો મારો થઈને મળે

©@મારી ડાયરી મારો વિચાર #Sad_Status  life quotes
તું મને મારો થઈ મળે
White ભલેને મળે રણને જેટલો વરસાદ
બસ તું મને એટલો મળે
તને પામવા ભલેને મને માત્ર
થોડીક જ ક્ષણો મળે
તારી યાદોના દરિયામાં મને ક્યાંય 
બીજો કિનારો ના મળે
બસ એક જ ખ્વાબ જીવનનું છે 
જ્યારે પણ મને મળે 
તું પૂરો મારો થઈને મળે

©@મારી ડાયરી મારો વિચાર #Sad_Status  life quotes
તું મને મારો થઈ મળે