Nojoto: Largest Storytelling Platform

*એક દિવસ*. ૮-૧-૨૦૨૨ ( રાગ :- લગન નું ટાણું તારું આ

*એક દિવસ*. ૮-૧-૨૦૨૨
( રાગ :- લગન નું ટાણું તારું આવશે જીવરાજા)
એક દિવસ આવશે જ્યારે,
તારાં માનીતાં તને ચૂપ કરાવશે રે,

તારી માન્યતાઓ ને તારાં નિયમ,
હવેથી નહીં ચાલશે રે;
એમને ગમે એ નિયમ બની રહેશે રે..
એક દિવસ... તારાં માનીતાં...

તારું ડાહપણ ને તારી સમજણ,
તારી પાસે જ રહી જાશે રે;
ઉપરથી તને એવું સંભળાવશે,
તમને આમાં સમજણ નાં પડે રે,
ચૂપ બેસી રહો છાનામાના;
પછી તું ખૂણે આંસુ સારશે રે..
એક દિવસ.. તારાં માનીતાં...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Ek Divas... Kavita...#Nojoto

#fog
*એક દિવસ*. ૮-૧-૨૦૨૨
( રાગ :- લગન નું ટાણું તારું આવશે જીવરાજા)
એક દિવસ આવશે જ્યારે,
તારાં માનીતાં તને ચૂપ કરાવશે રે,

તારી માન્યતાઓ ને તારાં નિયમ,
હવેથી નહીં ચાલશે રે;
એમને ગમે એ નિયમ બની રહેશે રે..
એક દિવસ... તારાં માનીતાં...

તારું ડાહપણ ને તારી સમજણ,
તારી પાસે જ રહી જાશે રે;
ઉપરથી તને એવું સંભળાવશે,
તમને આમાં સમજણ નાં પડે રે,
ચૂપ બેસી રહો છાનામાના;
પછી તું ખૂણે આંસુ સારશે રે..
એક દિવસ.. તારાં માનીતાં...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Ek Divas... Kavita...#Nojoto

#fog
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon2