#વિશ્વજળદિવસ #જળજેવુંજીવન અત્યાર સુધી આપણે જળ એ જ જીવન એ સૂત્ર ખૂબ સાંભળ્યું છે, ખરું ને? અને તે શત પ્રતિશત સાચું પણ છે જ. જળ છે તો જીવન છે, જળ વગરના જીવનની તો કલ્પના જ ન થઈ શકે. આ જળ એટલે કે પાણી કેટલું મજબૂત મનોબળ ધરાવતું હશે, નહીં? તે દરેક પરિસ્થિતિને કેટલી સરળતાથી સ્વીકારી લે છે અને તેને અનુરૂપ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતું હોય છે. તે તેના, રસ્તામાં આવતી દરેક કસોટીને પોતાના સહજપણાથી કેટલી સરળતાથી પાર કરી જતું હોય છે અને એટલે જ કદાચ તેનું મહત્વ પણ અનેરું છે....read in caption ©JAGRUTI TANNA #World_Water_Day