ઘરનાં મોભ જોડે માંગી લીધો બધાએ પોતાનાં ભાગનો સમય,

ઘરનાં મોભ જોડે માંગી લીધો બધાએ પોતાનાં ભાગનો સમય,
પણ ઓલું ભીની આંખે માળિયું બોલ્યું, રવિ હવે મારું શું?

©Mena Ravi
  #Glazing
play
menaravi7317

Mena Ravi

New Creator

#Glazing

171 Views