Nojoto: Largest Storytelling Platform

હશે સત્ય પણ, કલ્પના પણ હશે, ખુદા શબ્દ છે તો, ખુદા

હશે સત્ય પણ, કલ્પના પણ હશે,
ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે.

નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને.. મજા પણ હશે

પ્રવિણ
હશે સત્ય પણ, કલ્પના પણ હશે,
ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે.

નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને.. મજા પણ હશે

પ્રવિણ
pravinahir4834

Pravin Ahir

New Creator