Nojoto: Largest Storytelling Platform

શ્વાસોની રમત છે આ, આમાં વધુ કશુ ન જાણીએ, ચાલ્ય

શ્વાસોની  રમત  છે  આ, 
આમાં વધુ કશુ ન જાણીએ,
ચાલ્યા કરે એ જયાં સુધી
જાતને  જીવંત  માનીએ.

©Vasim Gaha #Life_fact 

#BlownWish
શ્વાસોની  રમત  છે  આ, 
આમાં વધુ કશુ ન જાણીએ,
ચાલ્યા કરે એ જયાં સુધી
જાતને  જીવંત  માનીએ.

©Vasim Gaha #Life_fact 

#BlownWish
vasimgaha8123

Vasim Gaha

New Creator