Nojoto: Largest Storytelling Platform

સમય થયો છે વરસવાનો; મુશળધાર તું વરસી જાને, કરે અરજ

સમય થયો છે વરસવાનો; મુશળધાર તું વરસી જાને,
કરે અરજ તુજને જગતનો તાત;તું કેમ ના માને.
બહુ રહ્યો તું દૂર ધરાથી;થોડો સમીપ થાને,
તરસી અને આ તપતી ધરાને; તારું મીઠું જળ પાને.

©Bhavesh Rawal #Top #Trending #latest 

#grey