Nojoto: Largest Storytelling Platform

આવી ગયો માર્ચ મહિનો ફરી ચાલ હિસાબ બધા બરાબર કર

આવી ગયો  માર્ચ મહિનો ફરી ચાલ 

 હિસાબ બધા બરાબર કરીએ

મારી પ્રીત ઉધાર

તારી જીદ જમા

ખાતા જરા સરભર કરીએ...

©RjSunitkumar #LOVE_ART
આવી ગયો  માર્ચ મહિનો ફરી ચાલ 

 હિસાબ બધા બરાબર કરીએ

મારી પ્રીત ઉધાર

તારી જીદ જમા

ખાતા જરા સરભર કરીએ...

©RjSunitkumar #LOVE_ART
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon514