જીવન ડાયરી સંગાથે રહી ને સ્મરણ સદા તારું, સાથ નિભાવી કણ કણ થવું તારું, તારા જ ખોળે માથું છે હે માત મારુ, તારા થકી ઉજળું છે જીવન મારું, સંગાથે રહી ને સ્મરણ સદા તારું. #માઁ #માઁનોપ્રેમ #life #yourquotedidi #yourquotebaba #yourquotedidi