Nojoto: Largest Storytelling Platform

કોમળ થવા હું ભીતરે, પોકળ થયો હતો, માણસ મટીને એ પછી

કોમળ થવા હું ભીતરે, પોકળ થયો હતો,
માણસ મટીને એ પછી, શ્રીફળ થયો હતો.

મિત્ર રાઠોડ #lofe #lifequotes
કોમળ થવા હું ભીતરે, પોકળ થયો હતો,
માણસ મટીને એ પછી, શ્રીફળ થયો હતો.

મિત્ર રાઠોડ #lofe #lifequotes