Nojoto: Largest Storytelling Platform
ashokkokani3480
  • 76Stories
  • 26Followers
  • 1.1KLove
    3.1KViews

Ashok Kokani

બેસ્ટ ઓફ લક સાયર # ગઝલ

  • Popular
  • Latest
  • Video
00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White જોક્સ

આજકાલ ની છોકરીયું "વોટ્સપ" અને "ફેસબુક" માં સ્ટેટ્સ રાખે છે..... કે મારા પપ્પા વાસ્તવિક હિરો છે
તો સુ અમારા બાપા વોન્ટેડ ના "ગનીભાઈ" હતા

😁😁😁😁😄😄😄😄😂😂😂

©Ashok Kokani #જોક્સ ગુજ્જુ એટિટ્યુડ

#જોક્સ ગુજ્જુ એટિટ્યુડ #પ્રેરક

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White " રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખવાની કે રીટન ટીકીટ તો કન્ફમ છે "
 એટલે
"મન ભરીને જીવો"       
મનમાં ભરીને નહી...!!

©Ashok Kokani #પ્રેરણાત્મક વિચાર

#પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White 🦟 જોક્સ🦟
છગન મચ્છરને: એલા તુ રાત્રે જ કેમ કરડે છે,
🦟મચ્છર : ઓવરટાઈમ કરુ છું સાહેબ  મારા મમ્મી પપ્પા બીમાર છે ઘરે જુવાન બેન છે,
અને છોકરાવાળા દહેજમાં એક લિટર લોહી માંગે છે..!!
😁😁😄😄😂😂

©Ashok Kokani # મચ્છર જોક્સ  સંઘર્ષથી સફળતા

# મચ્છર જોક્સ સંઘર્ષથી સફળતા #પ્રેરક

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White ભાભી : મને ભૂત આવી ને પકડી જાય તો તમે શુ કરશો..?

વિજય ભાઈ : તમારા ભાઈ બહેન ના મેટર માં મેં વચ્ચે ના પડુ..

વિજયભાઈ અત્યારે કઈ હોસ્પિટલ માં છે એ મને ખબર નથી..!!
😁😁😁😄😄😂😂😂

©Ashok Kokani # પતી પત્ની જોક્સ  સંબંધ શાયરી

# પતી પત્ની જોક્સ સંબંધ શાયરી

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White "જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે"
એક 'જીદ' અને બીજુ 
અભીમાન...!
"એવી રીતે જીવનમાં  બે વસ્તુ માણસને સુખી કરે છે"
એક 'જતુ કરવું' અને બીજુ 
જાતે કરવુ...!!

©Ashok Kokani # જીવનનો અનુભવ  આત્મવિશ્વાસ

# જીવનનો અનુભવ આત્મવિશ્વાસ #પ્રેરક

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White            मां के बीना    

 घर अधुरा है..!♥️                

ओर    पापा के बीना

जींदगी..!♥️

©Ashok Kokani # i love you mom dad  સંબંધ શાયરી

# i love you mom dad સંબંધ શાયરી

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

Unsplash લાલો: જુના ગીત વગાડું તો ઘરવારી કહે કોના ગમમાં મરો છો
અને
નવા ગીત વગાડુ તો કહે ક્યાં લફડા ચાલુ કર્યા છો??
અમારે શુ ગીત પણ ના વગાડવા

©Ashok Kokani # ધરવારી જોક્સ પ્રિયતમા કવિતા

# ધરવારી જોક્સ પ્રિયતમા કવિતા

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White દોસ્તી સાયરી

મળી જાય તો વાત લાંબી,
અને વિખુટા પડે તો યાદ લાંબી ,
એનું નામ મિત્રતા અને દોસ્તી!!

©Ashok Kokani #Dosti  જિગરી દોસ્ત શાયરી

#Dosti જિગરી દોસ્ત શાયરી

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White (જોક્સ)

એક બેન લગ્નમાં પોતાના પતિના ખભે હાથ મૂકીને ફોટોગ્રાફર ને કે,

*મારો પાડો, મારો પાડો*

ફોટોગ્રાફર : બેન તમારો જ પાડો છે કોઈ નઈ લઈ જાય?
😁😄😛😀😃

©Ashok Kokani #જોક્સ થોડી હસી મજાક ગુજરાતી દેશી કૉમેડી

#જોક્સ થોડી હસી મજાક ગુજરાતી દેશી કૉમેડી #કોમેડી

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White ગુજરાતી જોક્સ

એક માણસ મેડિકલ સ્ટોર મા ગયો ઝેર આપો ભાઈ,
 દુકાનદાર : કાપલી વગર નહી મળી શકે,
માણસે લગ્ન કંકોત્રી બતાવી,
દુકાનદાર : ગાંડા રોવડાવીસ કે શુ? મોટી બોટલ આપુ કે નાની!!
😁😁😄😄😂😂😁😁

©Ashok Kokani # ગુજરાતી જોક્સ # ફ્રેન્ડ્સ કૉમેડી

# ગુજરાતી જોક્સ # ફ્રેન્ડ્સ કૉમેડી

loader
Home
Explore
Events
Notification
Profile