Nojoto: Largest Storytelling Platform
jp1730202498152
  • 13Stories
  • 48Followers
  • 93Love
    71Views

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

M. A. - M. ED. - PH. D.

  • Popular
  • Latest
  • Video
011c745d4402e34c487b37abb4b5c517

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

#Flute
011c745d4402e34c487b37abb4b5c517

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

આંખોમાં પારધી અને આંખોમાં જાળ છે,
પંખી છતાં ફસાય છે ચણની ફિરાકમાં.

~ *ડૉ.જીતુભાઈ વાઢેર - નજાકત*

011c745d4402e34c487b37abb4b5c517

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

ગઝલોમાં લાગણીનો દરિયો નીચોવી નાખ્યો;
 શ્રોતા જુએ છે સામે જાણે કે અભિનય હો.
ડો. જીતુભાઈ વાઢેર નજાકત #twilight
011c745d4402e34c487b37abb4b5c517

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

ગઝલોમાં લાગણીનો દરિયો નીચોવી નાખ્યો;
 શ્રોતા જુએ છે સામે જાણે કે અભિનય હો.
ડો. જીતુભાઈ વાઢેર નજાકત #twilight
011c745d4402e34c487b37abb4b5c517

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

માનવજીવનની એક જ સર્વાનુમત્ સમસ્યા, 
મળતું નથી કશું જે મનમાં પ્રથમથી તય હો!
ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત' #alone
011c745d4402e34c487b37abb4b5c517

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

ગઝલ

ગઝલ

011c745d4402e34c487b37abb4b5c517

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

મિત્રો બજારમાં જુઓ સોપો પડી ગયો,
પાટા ઉપરથી લ્યો જરા ડબ્બો ખડી ગયો.

આખું જગત ફરી અહીં કરવટ બદલ થયું;
 લાગે છે લોકને ભુજંગ આભડી ગયો.

(ગાગાલગા લગા લગા ગાગાલગા લગા)
ડૉ.જીતુભાઈ વાઢેર - નજાકત

011c745d4402e34c487b37abb4b5c517

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

ગઝલ by ડૉ.જીતુભાઈ વાઢેર - નજાકત

ગઝલ by ડૉ.જીતુભાઈ વાઢેર - નજાકત

011c745d4402e34c487b37abb4b5c517

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

 #Ariso#
011c745d4402e34c487b37abb4b5c517

ડૉ.જીતુભાઈ વાઢેર - 'નજાકત'

અરીસો  ચહેરા સામે ચહેરો રાખ્યો,
મતલબ એક અરીસો રાખ્યો.

 સાચું ખોટું કોણ મૂલવશે? 
મે વાતોમાં તણખો રાખ્યો. 

ડૉ.જીતુભાઈ વાઢેર - નજાકત
loader
Home
Explore
Events
Notification
Profile