Nojoto: Largest Storytelling Platform
solankirahul9365
  • 49Stories
  • 25Followers
  • 1.2KLove
    4.1KViews

Rahul solanki

follow me on Instagram: rahulsolanki_91

  • Popular
  • Latest
  • Repost
  • Video
02465697279d3d046e460c72f84ac107

Rahul solanki

02465697279d3d046e460c72f84ac107

Rahul solanki

02465697279d3d046e460c72f84ac107

Rahul solanki

રાધા પુછે છે કૃષ્ણને...

બંઘ કરી લીધા  કેમ તે  આમ આતમ ના ઓરડા...
તારી આંખના ભીજાણી કેમ મને આમ છોડતાં..
ગોકુળ,મથુરા,વ્રજ  હવે કયાં શોધું  તારા ઠેકાણાં...
 વાંસળીના  સુરના એંધાણે  શોધું છું  તારા સરનામાં..
રુદન મારું ના સમજ્યો  તું  શીદ ને ઓ કાહના...
આમ મુજથી તુ અંતર ના  રાખ મારા વહાલા ...

©Rahul solanki #coldnights
02465697279d3d046e460c72f84ac107

Rahul solanki

રસ્તો રોકીને ભલે બેઠા છે લોક,  એ વચ્ચેથી જરાક દુર થઇ જાવું છે..
વિખરાયેલા  રેતના  ઢગલાઓ ને જરા ફરીથી આજે મહાલવું છે...

અશ્રુઓના એ ઉંડા ખાબોચીયામાં વહેણ બની તરતા  થઈ જાવું  છે,
ભુસાયેલી યાદના ચિત્રફલકને ફરીથી કાગળમાં આજ કંડારવું છે...

©Rahul solanki #You&Me
02465697279d3d046e460c72f84ac107

Rahul solanki

દુરથી ઉડતી રેતમાં , ધુંધળી સાંજની એ વેળા,
રુદન ભરેલા હૈયાને સંભાળે  હાસ્યના એ રેલા, 

બાંધ્યા અને છોડયા વ્યસ્ત  સંબંધોના એ છેડા,
એકલતાના  કીનારે  શોધો સુના જીંદગીના મેળા...

સંબંધોના ગણિતમાં કયાં કોઈ સાચા ને કોઈ ખોટા??
 મુકીને જંજાળ જુઓ, તમે આતમથી પણ મોટા...

©Rahul solanki #Morningvibes
02465697279d3d046e460c72f84ac107

Rahul solanki

ધરની ખાલી અગાશી માં કોઈ સાદ પડે ને સાંભરુ હું તને..
હૈયાના ધબકારમાં કયાંક હું સાંભળું છું તને...

વણકહેવાયેલ શબ્દો ને વાંચા આપતો જાઉં છું બધે,
હૈયાં ના ધબકાર મા હવે બસ સાંભળું છું હુ તને....

અહેસાસ કોઈ જાણે અનેરો એમ માણું છું ઘણે..
વાત જો કયાંક તારી હોય તો હરખાવું હું  મુંગા મને...

©Rahul solanki #Hopeless
02465697279d3d046e460c72f84ac107

Rahul solanki

હોય જો કોઈ  ફરીયાદ તો જરા સાદ કરી દેજો,
ભૂલ  હોય જો આકરી તો માફ કરી ને હવે  કહેજો...

©Rahul solanki #lostinthoughts
02465697279d3d046e460c72f84ac107

Rahul solanki

ઉગાડી રહયો એના રંગ એ થોડાક ધીરે ,
લાગી જાય એનો સંગ ભલેને હોય કથીર એ...

©Rahul solanki #raindrops
02465697279d3d046e460c72f84ac107

Rahul solanki

શબ્દ ની રમત છે એ ખુબ સારી રીતે જાણે છે,
તીર નિશાન જ વાગે એવી કમાન ચલાવે છે... 

હળવું એનુ હાસ્ય છે એ મહેફીલ બનાવી જાણે છે,
મૂંગા માઢે મહેણું મારે એવો ઈશારો એ આપે છે...

આંખે કાજળ આંજીને મલક આખો બહેકાવે છે,
સપનાંઓના મહેલેથી  આભ અટારી ને નિહાળે છે..

-ક્ષિતિજ #allalone
02465697279d3d046e460c72f84ac107

Rahul solanki

આંખોનું કાજળ  આજે હસી પડયું છે ,
 નક્કી બહેકાવતી તારી જ કોઈ વાત લાગે...

દિલની ધડકન હવે થઈ ગઈ છે તારી ,
દુનિયાની વાતોમાં પણ સહેજ મીઠાશ લાગે, 


-ક્ષિતિજ #Art
loader
Home
Explore
Events
Notification
Profile