Nojoto: Largest Storytelling Platform
bharatrathod8623
  • 9Stories
  • 8Followers
  • 43Love
    63Views

bharat rathod

  • Popular
  • Latest
  • Video
049209cfea495d3f0e3aaf285c0b2428

bharat rathod

તારી સાથે સમય ક્યાં જતો રહ્યો ખબર પણ ના પડી,
તારી વગર સમય જતો જ નથી હવે ખબર પડી !!

©bharat rathod Radhe....🙏🏻

#vacation

Radhe....🙏🏻 #vacation #શાયરી

049209cfea495d3f0e3aaf285c0b2428

bharat rathod

049209cfea495d3f0e3aaf285c0b2428

bharat rathod

bulati he magr Jane ka nyy

bulati he magr Jane ka nyy

049209cfea495d3f0e3aaf285c0b2428

bharat rathod

Good morning 🌞🌞😘😘🌞😘😊😊😘😘😘😊😘😊😘😘😘🌞🌞

Good morning 🌞🌞😘😘🌞😘😊😊😘😘😘😊😘😊😘😘😘🌞🌞 #Shayari

049209cfea495d3f0e3aaf285c0b2428

bharat rathod

bulaye magr Jane ka ny

bulaye magr Jane ka ny

049209cfea495d3f0e3aaf285c0b2428

bharat rathod

-- Beautiful *words* with very *deep* * ....

❛ *ચાલને* એક *નવી* કોશિશ કરીએ કોઈના ' *વિશે* ' બોલવા કરતાં કોઈની ' *સાથે* ' બોલીએ ❜

❛  *શબ્દો* મારાં સાંભળી, વાહ વાહ તો *સૌ* કરે.....પણ *મૌન* મારું સાંભળે, *કાશ* એવું *એક* *જણ* મળે.... ❜

❛ *બદલો* લેવામાં *શું* મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે *સામે* *વાળાને* *બદલી* નાખો.... ❜

❛ *સંબંધ* તો એવા જ *સારા* ,જેમાં *હક* પણ ન હોય, અને, કોઈ *શક* પણ ન હોય ... ❜

❛ખુદને *ખરાબ* કહેવાની *હિંમત* નથી રહી...
તેથી, બધા કહે છે *જમાનો* *ખરાબ* છે. ❜

❛ઘણી મેં શોધ કરી *શ્લોક* ને *સ્તુતી* માં....
પણ, ઇશ્વર આખરે મળ્યો *સ્નેહ* અને *સહાનુભુતિમાં* . ❜

❛ જ્યારે નાના હતા ત્યારે *મોટી* *મોટી* વાતોમા *તણાઇ* ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો *નાની* *નાની* વાતોમાં *વિખેરાઇ* ગયા... ❜

❛જો " *નિભાવવાની* " ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ " *સંબંધ* " ક્યારેય તૂટતો નથી.... ❜

તમારા ચહેરા પરનું *સ્મિત* એ  કુદરતે તમને આપેલી *બક્ષિસ* છે. પણ, એ જ *સ્મિત* જો તમે *કોઈના* ચહેરા પર લાવી શકો 
તો એ તમે કુદરતને આપેલી *Return* *Gift* છે.

❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે... *સાથે* ચાલવાની મજા કેવી હોય છે ?

❛ ખૂબ સહેલું છે *કોક* ને ગમી જવું,
અઘરૂં તો છે, *સતત* ગમતા રેહવું.
049209cfea495d3f0e3aaf285c0b2428

bharat rathod

*बदल दिए हैं हमने....अब नाराज होने के तरीके....*

*रूठने की बजाय..बस हल्के से मुस्कुरा देते हैं...* *बदल दिए हैं हमने....अब नाराज होने के तरीके....*

*बदल दिए हैं हमने....अब नाराज होने के तरीके....* #Shayari

049209cfea495d3f0e3aaf285c0b2428

bharat rathod

રસ્તો જડે નહીં તો નિરાશ થવું નહીં,
ઉત્તર મળે નહીં તો નિરાશ થવું નહીં,

લાખ કારણ હોય છે ખુશ રહેવાનાં,
એકાદ કારણ મળે તો ઉદાસ થવું નહીં. રસ્તો જડે નહીં તો નિરાશ થવું નહીં,

રસ્તો જડે નહીં તો નિરાશ થવું નહીં,

049209cfea495d3f0e3aaf285c0b2428

bharat rathod

બુલાતી હે મગર જાને કા નહિ 
બુલાતી હે મગર જાને કા નહિ
એ દુનીયા હે ઈધર જાને કા નહિ #Love_a_mental_disease  I hate u p


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile