Nojoto: Largest Storytelling Platform
muliyapoorvi6522
  • 1Stories
  • 22Followers
  • 3Love
    0Views

poorvi

मृत्यु की राह देखने से अच्छा है, जिंदगी को चुनौती देना

  • Popular
  • Latest
  • Video
07fe10cab081491affcc353ccd1596e0

poorvi

*..........❤ચાલતા થયા❤............*

લઈને દિલ માં દર્દ ને હોઠો પર હસ્તુ સ્મિત,છતાય 
શુ તડકો છે કે શુ છાયો એ અજાણતા થયા,
              કરવા ને પુરા સપના અધૂરા અમે ચાલતા થયા......
આવવાની મુશ્કેલીઓ ઘણી બધી, ખબર છે છતાય
શુ થયું છે ને શુ થશે એ અજાણતા થયા,
              કરવાને પુરા સપના અધૂરા અમે ચાલતા થયા.......
મળતા રહયા વક્તિઓ ઘણા બધા,છતાય
કોણ સારુ છે કે કોણ ખરાબ એ અજાણતા થયાં,
              કરવાને પુરા સપના અધૂરા અમે ચાલતા થયા.......
છૂટી ગયું ઘણું બધું આ રાહ મા,છતાય
શુ મળ્યું કે શુ ગુમાવ્યુ એ અજાણતા થયા,
              કરવાને પુરા સપના અધૂરા અમે ચાલતા થયા.......
પડી પડી ને ઉભા થયા છતાય
શુ રાત છે કે શુ દિવસ એ અજાણતા થયા,
               કરવાને પુરા સપના અધૂરા અમે ચાલતા થયા......

©Muliya Poorvi #Journey  RDS RDS


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile