Find the Best niketashah1812wordsarelive Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutheera nikalta to koyle se hai love shayari, rithvik dhanjani and asha negi love story, asha negi and rithvik dhanjani love story, ash and misty love story, mirza ghalib poetry in urdu with tashreeh,
Niketa Shah
White वक़्त बे वक़्त ही सही कभी तो याद कर लिया करो वही कही मिल जायेंगे तुम्हारे आसपास तुम्हारें ही बनके खास ©Niketa Shah #niketashah1812wordsarelive
Niketa Shah
White તમે ઘાવ આપો ને અમે અફસોસ પણ ના કરીયે એ વાત કેવી રીતે શક્ય બને? ©Niketa Shah #Sad_Status#niketashah1812wordsarelive
Niketa Shah
White बड़ा सुकून मिलता हैं तुम्हें अपना सोच के गैरों को तो हम अक्सर भूल जाया करते हैं निकेताशाह ©Niketa Shah #love_shayari#niketashah1812wordsarelive
Niketa Shah
White આદત તારી એક જ પ્યારી હંમેશા નિકટ રહે તું મારી ©Niketa Shah #love_qoutes#niketashah1812wordsarelive
Niketa Shah
White સહન ત્યાં સુધી જ કરવું જ્યાં સુધી સ્વમાનને હાનિ ના પોંહચે. ©Niketa Shah #sad_quotes#niketashah1812wordsarelive
Niketa Shah
White હોઠો પર રાખી મૌન આંખોથી બોલે શબ્દ તારી આગળ મારું મન રહેવા માંગે સદા નિઃશબ્દ ©Niketa Shah #sad_shayari#niketashah1812wordsarelive
Niketa Shah
પ્રેમ એક એવો અહેસાસ છે જેને થાય એને જ એનો ભાસ છે પ્રેમમાં કંઈ મેળવી લેવાનું નથી હોતું પ્રેમમાં તો ફક્ત સમર્પિત થવાનું હોય છે ©Niketa Shah #WoSadak#niketashah1812wordsarelive
#WoSadak#niketashah1812wordsarelive
read moreNiketa Shah
White તું કહી દે ને હું સમજુ પણ નહી એટલી નાસમજ નથી મારી લાગણીઓ તારા તરફની ©Niketa Shah #Sad_Status#niketashah1812wordsarelive
Niketa Shah
White તારાથી વ્હાલું કંઈ નઈ નઈ કંઈ તારાથી વિશેષ તને સમર્પિત થઈને તારી જ બનું સવિશેષ ©Niketa Shah #love_qoutes#niketashah1812wordsarelive