Niketa Shah

Niketa Shah Lives in Ahmedabad, Gujarat, India

i am a house maker and i writie some little poem,thoughts...

  • Popular Stories
  • Latest Stories

#loveyouzindagi☺

95 Love
15890 Views
8 Share

અવળચંડુ#જિદ્દી#મનમાની#મારુંતોફાનીમન

91 Love
11513 Views
9 Share

#confuselove#Life#you

89 Love
16761 Views
4 Share

#શુંવિચારેછે#કહેને

79 Love
16540 Views
3 Share

"મને ફરક પડે છે શું મારી એ વાતથી તને ફરક પડે છે મને તકલીફ થાય છે શું મારી તકલીફથી તને તકલીફ થાય છે મને મૂંઝવણ છે શું મારી મૂંઝવણથી તને મૂંઝવણ છે મને હૈયાના ઉંડાણમાં દુઃખ છે શું મારા એ દુઃખનું તને દુઃખ છે મને તારી આદત છે શું મારી એ આદતની તને આદત છે નિકેતા'પહેલી' 16.11.19"

મને ફરક પડે છે 
શું મારી એ વાતથી તને ફરક પડે છે 

મને તકલીફ થાય છે 
શું મારી તકલીફથી તને તકલીફ થાય છે 

મને મૂંઝવણ છે 
શું મારી મૂંઝવણથી તને મૂંઝવણ છે 

મને હૈયાના ઉંડાણમાં દુઃખ છે 
શું મારા એ દુઃખનું તને દુઃખ છે 

મને તારી આદત છે 
શું મારી એ આદતની તને આદત છે

નિકેતા'પહેલી'
16.11.19

#મનેછેશુંતનેછે

17 Love
3 Share