Nojoto: Largest Storytelling Platform
pari8212124444572
  • 64Stories
  • 124Followers
  • 708Love
    2.9LacViews

pari

lov uuu zindagi...

  • Popular
  • Latest
  • Repost
  • Video
1592a43a5315c01e4b94008b67a54895

pari

#kalhonaaho love u mom.ded...

#kalhonaaho love u mom.ded... #વિચાર

1592a43a5315c01e4b94008b67a54895

pari

હેલ્લો દોસ્તો હું એક વાત કેવા માગું છું...મારા મન ની વાત...
જ્યારથી સુશાંત સર આપની વચે નથી રહ્યા ત્યારથી હું એક વાત નોટ કરું છું 
બધા એના પેલા ના વિડ્યો જોવે છે અને એના મુવી જોવે છે.. ઇન્સ્ત્રા પર તો એના ઘણા ફોલોવર્સ પણ વધી ગયા છે...અને અત્યારે પેલા ના વિડ્યો જોઈ ને એમ કહે છે કે ગામડાનો હતો તો જો એકલો છોડી દીધો.. તીર મારી મારી ને એવા એવા વિડ્યો મૂકે છે જેમાં એની ઇન્સર્ટ થતી હોય...તો દોસ્તો પેલા પણ આપને બધાયે આ વિડ્યો જોયા તા ને.. ત્યારે કેમ ના દેખાણો એ કોઈ ને એકલો .ત્યારે કેમ કોઈ ને ના લાગ્યું કે બોલીવુડ આને કરિયર થી નહિ પણ દુનિયાથી બેન કરી દેશે.. મતલબ એમ કે એને દુનિયા માં રેવા જ નહિ દયે...પણ ત્યારે આપણે લોકો ને આ કશું જ ના દેખાણું અને આજે એ જ્યારે આપની વચ્ચે જ નથી ત્યારે દેખાય છે...તો બસ હું એ કેવા માગું છું કે હજી પણ આવા લોકો હસે આપની વચ્ચે જો આપને એને નય ગોતિયે ને એનો સપોર્ટ નહિ કરીએ ને તો ઘણા લોકો ને ઘણું ખોવું પડશે...એનાથી તો અત્યારથીજ શરૂઆત કરી દયો સુશાંત જેવા લોકો ની મદદ કરો... જેથી કોઈ બીજો સુશાંત આવી ભૂલ ના કરે... કેમ કે આપની વચ્ચે આવા ઘણા જ સુશાંત છે...જેને હજી આ દુનિયા બધાથી અલગ એકલો કરવા માગે છે..તો આવું ના થાય અને પાછલ થી તીર મારી ને વિડ્યો ના બતાવવા પડે એ માટે અત્યારે આ ઘડી થી જ સુશાંત જેવા લોકો ની મદદ કરવા આગળ આવી જાવ... દુનિયામાં ક્યારેય કોઈ સુશાંત નહિ બને દોસ્ત... બાકી આજે તો બોલીવુડ જવાબદાર છે તો આપને પણ છીએ .કેમ કે જોવા છતાં આપણે ઘણું નોતા જોતા...પણ હવે એવું ના થાય એના માટે પ્લીઝ દોસ્તો..મારી વાત વિચારજો...મારે લાઈક ની જરૂર નથી બસ તમે આ વાત દિલ માં ઉતારો તો ઘણું છે....
બસ હવે કોઈ સુશાંત આવું ના કરે...અને સુશાંત ના આત્મા ને શાંતિ મળે...😭😭😔😔
🅿️🅰️®️✝️

1592a43a5315c01e4b94008b67a54895

pari

#kalhonaaho
1592a43a5315c01e4b94008b67a54895

pari

એ છોકરી ખુબજ નસીબદાર હોય છે, જેને

best friend,  love,. husband...

આ ત્રણેય એક જ હોય છે....



pariii.... love..
1592a43a5315c01e4b94008b67a54895

pari

પ્રેમ એટલે શું!!!
જો વાલીડા હું રહ્યો અભણ 
ને ઈમાં અમને ટપો ના પડે..
🅿️🅰️®️ℹ️. .....

..... #Talk

1592a43a5315c01e4b94008b67a54895

pari

તમને લોકો ને મારાથી પ્રોબ્લેમ છેને?..😗😗😭 તો દુઆ કરો કે મને આ  કોરોના વાયરસ લાગી જાય..😊🙏🏻
,🅿️🅰️®️ℹ️...
1592a43a5315c01e4b94008b67a54895

pari

કેવી રીતે સાબિત કરવું કે આપણે સાચા છીએ, લાગણીઓ કોઈ ને સમજાતી નથી અને નાટક આપણને આવડતું નથી...😒😗 .....જિંદગી...

.....જિંદગી... #શાયરી

1592a43a5315c01e4b94008b67a54895

pari

ek copul ni vat...samjva jevi che jrur thi sambhljo....gme to like krjo..

ek copul ni vat...samjva jevi che jrur thi sambhljo....gme to like krjo.. #nojotovideo #વિચાર

1592a43a5315c01e4b94008b67a54895

pari

પથારી ફેરવવા વાળા ને હમેશાં ખબર હોય છે કે ત્યાં કોની પથારી હતી....
સમજાય તેને વંદન 
ના સમજાય તેને 
good night...
🅿️🅰️®️ℹ️
................... good night...

good night...

1592a43a5315c01e4b94008b67a54895

pari

........
loader
Home
Explore
Events
Notification
Profile