Nojoto: Largest Storytelling Platform
kashyapdhandhaly1080
  • 7Stories
  • 25Followers
  • 23Love
    0Views

Kashyap Dhandhalya

  • Popular
  • Latest
  • Video
1b3634ad4dc71a3b6b8cb2981080ed87

Kashyap Dhandhalya

*ક્યાંય  યાદોની  સ્પર્ધા  હોય  તો  કહેજો  દોસ્તો,*

*મારી પાસે પણ કોઈની અનહદ યાદો વધી રહી છે.*
k@shy@p

1b3634ad4dc71a3b6b8cb2981080ed87

Kashyap Dhandhalya

~~~~~●વિચાર●~~~~~

કોઈની લાગણીઓ દુભાવવી 
બહુ સહેલી છે.

પણ એ જ ...

કોઈના તરફથી 
મેળવવી બહુ અઘરી છે.
k@shy@p 💦

1b3634ad4dc71a3b6b8cb2981080ed87

Kashyap Dhandhalya

સુરજ કે સામને રાત નહિ હોતી,
સિતારો સે દિલ કી બાત નહિ હોતી,
જિસ દોસ્ત કો હમ દિલ સે યાદ કરતે હૈ,
ના જાને કયું ઉનસે રોઝ મુલાકાત નહિ હોતી.
k@shy@p
1b3634ad4dc71a3b6b8cb2981080ed87

Kashyap Dhandhalya

જયારે પણ કોઇને હસતા જોવ છું ત્યારે વિશ્વાસ આવી જાય કે.. ખુશી ખાલી પૈસાથી જ નથી મળતી જેનું મન મસ્ત છે અેની પાસે બઘું જ છે

        k@shy@p🌹
1b3634ad4dc71a3b6b8cb2981080ed87

Kashyap Dhandhalya

*અમુક છોડે છે*, 
       *તો અમુક તરછોડે છે*, 
*પણ કિંમત એની જ કરજો*, 
        *જે છેલ્લે સુધી જોડે છે*. 
k@shy@p💗
1b3634ad4dc71a3b6b8cb2981080ed87

Kashyap Dhandhalya

પોતાના મતલબ સિવાય તમને કોઈ બોલાવશે નહીં
સાહેબ,
યાદ રાખજો જ્યારે ઝાડ સુકાયા પછી પક્ષી પણ એનું રહેઠાણ બદલી નાખે છે..
k@shy@p Angira
1b3634ad4dc71a3b6b8cb2981080ed87

Kashyap Dhandhalya

*બહુ મતલબી  દુનિયા છે સાહેબ , માણસ તમને નહીં તમારો સમય જોઈને બોલાવે છે !!* kashyap


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile