Nojoto: Largest Storytelling Platform
panchalmayank2923
  • 18Stories
  • 52Followers
  • 69Love
    0Views

Panchal Mayank

ગુજરાતી સાયર અમદાવાદ

  • Popular
  • Latest
  • Video
1d5d1762205666fb89c7072837b24dab

Panchal Mayank

#HealEarth
1d5d1762205666fb89c7072837b24dab

Panchal Mayank

તું એક જીવન જીવા ની આશા હતી ને તેજ એક નિરાશા આપી પ્રેમ ની

પ્રેમ ની #શાયરી

1d5d1762205666fb89c7072837b24dab

Panchal Mayank

*જય વિશ્વકર્મા દાદા* ✍ .....
 * દરેકની પોતાની *શક્તિ* અને *નબળાઇ* હોય છે ... *
 *માછલી* જંગલમાં ચાલી શકતી નથી અને *સિંહ*  પાણીમાં રાજા બની શકતો નથી ..... !! *
 * તેથી દરેકને *મહત્વ* આપવું જોઈએ * ....

        *જય અંબે* 💐                                                                     *આપનો દિવસ શુભરહે*💐💐💐💐💐💐                                                                            *આલેખન-મયંક.પંચાલ* *જય વિશ્વકર્મા દાદા* ✍ .....
 * દરેકની પોતાની *શક્તિ* અને *નબળાઇ* હોય છે ... *
 *માછલી* જંગલમાં ચાલી શકતી નથી અને *સિંહ*  પાણીમાં રાજા બની શકતો નથી ..... !! *
 * તેથી દરેકને *મહત્વ* આપવું જોઈએ * ....

        *જય અંબે* 💐                                                                     *આપનો દિવસ શુભરહે*💐💐💐💐💐💐                                                                            *આલેખન-મયંક.પંચાલ*

*જય વિશ્વકર્મા દાદા* ✍ ..... * દરેકની પોતાની *શક્તિ* અને *નબળાઇ* હોય છે ... * *માછલી* જંગલમાં ચાલી શકતી નથી અને *સિંહ* પાણીમાં રાજા બની શકતો નથી ..... !! * * તેથી દરેકને *મહત્વ* આપવું જોઈએ * ....         *જય અંબે* 💐 *આપનો દિવસ શુભરહે*💐💐💐💐💐💐 *આલેખન-મયંક.પંચાલ*

1d5d1762205666fb89c7072837b24dab

Panchal Mayank

સપના પણ કેટલા છેતરામણા હોય છે, 
એમાંય કેટલા રિસામણા-મનામણા હોય છે.
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું, 
એ બંધ આંખે જ સોહામણા હોય છે.... સપના પણ કેટલા છેતરામણા હોય છે, 
એમાંય કેટલા રિસામણા-મનામણા હોય છે.
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું, 
એ બંધ આંખે જ સોહામણા હોય છે....

સપના પણ કેટલા છેતરામણા હોય છે, એમાંય કેટલા રિસામણા-મનામણા હોય છે. ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું, એ બંધ આંખે જ સોહામણા હોય છે....

1d5d1762205666fb89c7072837b24dab

Panchal Mayank

 jindagi

jindagi #nojotophoto

1d5d1762205666fb89c7072837b24dab

Panchal Mayank

 *જય વિશ્વકર્મા દાદા*                                                             હું મંદિરે... તો માત્ર
પ્રાર્થના કરવા જ જાઉં છું
ફરિયાદ કરવા તો,
મેં ઘરે અરીસો રાખ્યો છે.....
                                                                                             *આપનો દિવસ શુભરહે*                               *આલેખન.મયંક.પંચાલ*

*જય વિશ્વકર્મા દાદા* હું મંદિરે... તો માત્ર પ્રાર્થના કરવા જ જાઉં છું ફરિયાદ કરવા તો, મેં ઘરે અરીસો રાખ્યો છે..... *આપનો દિવસ શુભરહે* *આલેખન.મયંક.પંચાલ* #nojotophoto

1d5d1762205666fb89c7072837b24dab

Panchal Mayank

એક જગ્યાએ #સરસ
વાક્ય #લખ્યું હતું,
સાહેબ...
જો #દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,
તો પોતાને #ઊંચા
દેખાડવાનું #છોડી દો... એક જગ્યાએ #સરસ
વાક્ય #લખ્યું હતું,
સાહેબ...
જો #દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,
તો પોતાને #ઊંચા
દેખાડવાનું #છોડી દો...

એક જગ્યાએ #સરસ વાક્ય #લખ્યું હતું, સાહેબ... જો #દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને #ઊંચા દેખાડવાનું #છોડી દો...

1d5d1762205666fb89c7072837b24dab

Panchal Mayank

નોટ ભેગી કરવા ના બદલે ,
મેં તમારા જેવા દોસ્ત ભેગા કર્યા છે.
એટલે બદલાવા ની ઝંઝટ જ નથી
આજે મારા થી અમીર કોઈ વ્યક્તિ જ
નથી i love you all fnd

i love you all fnd

1d5d1762205666fb89c7072837b24dab

Panchal Mayank

*જય વિશ્વકર્મા દાદા*                                              *જય  ચામુંડા માં*

એક કોળીયો પેટ સુધી પહોચાડવા
     માટે ઈશ્વરે કેવી અદભુત
          વ્યવસ્થા કરી છે.
    ગરમ હોય તો હાથ કહે
     કઠણ હોય તો દાંત 
કડવું કે તીખું હોય તો જીભ જાણ કરે
     અને વાસી હોય તો નાક ને
               ખબર પડી જાય
      *ખાલી હક્ક નું છે કે હરામ નું*
*એ આપણે જાતે નક્કી કરવાનું છે*👏👏👏👏👏👏👏
            *શુભ સવાર* good morning

good morning

1d5d1762205666fb89c7072837b24dab

Panchal Mayank

*વાણી થી માફ કરવામાં સમય નથી લાગતો,,,,,*

     *સાહેબ......*

*પણ હ્રદય થી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે!!* *વાણી થી માફ કરવામાં સમય નથી લાગતો,,,,,*

     *સાહેબ......*

*પણ હ્રદય થી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે!!*

*વાણી થી માફ કરવામાં સમય નથી લાગતો,,,,,* *સાહેબ......* *પણ હ્રદય થી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે!!*

loader
Home
Explore
Events
Notification
Profile