Nojoto: Largest Storytelling Platform
diyamodh2073
  • 78Stories
  • 140Followers
  • 509Love
    588Views

Diya modh

gujrati story and poem writer

https://instagram.com/diya_ni_vato.03?igshid=rl3k6u73m3mi

  • Popular
  • Latest
  • Video
1d65a8646a09031cb4a999b149a44d37

Diya modh

#krishna
1d65a8646a09031cb4a999b149a44d37

Diya modh

#हौसला
1d65a8646a09031cb4a999b149a44d37

Diya modh

જન્મ લેવા એણે પોતાની કુખ આપી,
લાગી ભૂખ તો ધાવણ લેવાની છૂટ આપી,

 વહી જ્યારે આંખે આસુંની ધાર તો એણે 
  પાલવની કોર આપી 
  
  ખૂંચી જ્યારે આ જીવન જંજાળ તો 
સુવા માટે એણે ખોળાની હૂંફ આપી

  ભલે હોય બે કે બાર માતાએ  દરેકે બાળકને  
  નિસ્વાર્થ એક સરખી જ પ્રીત આપી. #happymother'sday
1d65a8646a09031cb4a999b149a44d37

Diya modh

#poem#prem
1d65a8646a09031cb4a999b149a44d37

Diya modh

#love
1d65a8646a09031cb4a999b149a44d37

Diya modh

#love
1d65a8646a09031cb4a999b149a44d37

Diya modh

દેખાવે કોમળ ને
સ્વભાવે શાંત રહેનારી છું,
હા હું નારી છું

વૈરાગ્નિ માથી જન્મેલી  હું  જ દ્રૌપદી
ને
ત્યાગ,સમર્પણ કરતી હું જ
રુક્મિણી સમી સંન્નારી છું
હા હું નારી છું

હૈયે વહાલ ભરી હું જ
પરિવારને સિંચનારી
ને
હિન્દ સ્વરાજ  માટે પણ હું જ
લડનારી છું,
હા હું નારી છું.

_diya modh #happy women's day

#Happy women's day

1d65a8646a09031cb4a999b149a44d37

Diya modh

तेरा  यू  मुस्कुराके  देखना  भी  क्या  गजब कर गया,
घायल कर रखा था दुनिया के तानों ने हमे ये
उन पे 
मरहम सा बन गया। #shayri
1d65a8646a09031cb4a999b149a44d37

Diya modh

#ekbahanu aapish mne?
1d65a8646a09031cb4a999b149a44d37

Diya modh

ज़िद्दी हूं मै,
ज़िद्दी मेरा नाथ है,
पर प्रेम से पुकारो तो
भोले सब के साथ है। #mahashivratri
loader
Home
Explore
Events
Notification
Profile