gayatri patel

gayatri patel Lives in Surat, Gujarat, India

મારા જીવનમાં લાવી તું અનેંરું રૂપની ધારણા.. તું બનશે હવે મારા જીવનના પ્રેમની પ્રેરણા ... તારાં પ્રકાશના આગમનથી થશે મારી સાધના.. પુસ્તક રૂપી જીવનથી રચાશે મારા સ્વરૂપની આરાધના.. Part time writer god gifetd believer value of life 7th October

  • Popular Stories
  • Latest Stories

"દિલનો દરિયો આજે વહેવા માંગે છે નદીના વહેણ કેટલીક વાતો કરવા માંગે છે પુનમ ના ચાંદને જોવા માંગે છે.. સાજન ની ચાહત માં ડુબવા માંગે છે.. આ મન બસ એની જ માલા જપવા માંગે છે પોતાના જીવનમાં એનું જ નામ સાથે જોડવા માંગે છે આ મન પ્રેમની મનજીલે દોડવા માંગે છે"

દિલનો દરિયો  આજે વહેવા માંગે છે 
નદીના વહેણ કેટલીક વાતો કરવા માંગે છે
પુનમ ના ચાંદને જોવા માંગે છે..
સાજન ની ચાહત માં ડુબવા માંગે છે..
આ મન બસ એની જ માલા જપવા માંગે છે
પોતાના જીવનમાં એનું જ નામ સાથે જોડવા માંગે છે
આ મન પ્રેમની મનજીલે દોડવા માંગે છે

#shayari#love#fun#writer#poems

21 Love
3 Share

"આહાહા..શુ ..નઝારો છે... આ કુદરતનો.....ઓહો.. બસ દરિયાની ધારે તો નદી પર વહે છે એના કિનારે.... આ દુનિયામાં તો બસ એક આકાશ તારાને મારા સહારે... હું તો ધરતી ને તું અંબર પણ કેમ ના થાયે મિલાપ મારે..તારે મારુ મન તો થઈ ગયું હવે એક જિંદગીના દિવસ તારા સહારે.."

આહાહા..શુ ..નઝારો છે...
 આ કુદરતનો.....ઓહો..
બસ દરિયાની ધારે તો નદી પર વહે છે એના કિનારે....
આ દુનિયામાં તો બસ એક આકાશ તારાને  મારા સહારે...
હું તો ધરતી ને તું અંબર પણ કેમ ના થાયે મિલાપ મારે..તારે
મારુ મન તો થઈ ગયું હવે એક  જિંદગીના  દિવસ તારા સહારે..

#NatureLove#miracale😘👌 @Dhaval Limbani @DAVDA KISHAN (DK)✍

17 Love
2 Share

"#RIPPriyankaReddy Aaj fir se delhi vali kaali Rat yad aayi.. Samne vahi ladki ki kahani ban gayi... Jo chali thi sumsam November mahine ki bat dikhayi di.. Bezuban khun se lathpath mujhe wo.nazar aayi .. Mujse puchte hi wahi insaf ki bat dohrayi... Pas jaake dekha to mujhe "Priyanka Redy " Khamosh Najar payii.. Aapne hi Desh me mene esi Ghatna fir se phone me dekh payii.. Logo ki soch se me AAj Bahuut RO..PADI.. Mere Bharat ko fir se Rapid kehlayii."

#RIPPriyankaReddy   Aaj fir se delhi vali kaali  Rat yad aayi..
Samne vahi ladki ki kahani ban gayi...
Jo chali thi sumsam November mahine ki bat dikhayi di..
Bezuban khun se lathpath mujhe wo.nazar aayi ..
Mujse puchte hi wahi insaf ki bat dohrayi...
Pas jaake dekha to mujhe "Priyanka Redy " Khamosh Najar payii..
Aapne hi Desh me mene esi Ghatna fir se phone me dekh payii..
Logo ki soch se me AAj Bahuut RO..PADI..
Mere Bharat ko fir se Rapid kehlayii.

#RIP#Priynkaready Vini Patel wing's of Writers wing's of Writers Author DK (DAVDA KISHAN) Author DK (DAVDA KISHAN)

15 Love
2 Share

"God and Fear Pyar karti hu tujse pr ... Tujhe khone se darti hu.. Or tere or karib chali ati hu .. Na sathi koi na rahi raste me. N jane kab is isq ko meri nazar lage... Or mujse dur tu chale... Me dikhu tujhe chand ki roshni dhale.."

God and Fear Pyar karti hu tujse pr ...
Tujhe khone se darti hu..
Or tere or karib chali ati hu ..
Na sathi koi na rahi raste me.
 N jane kab is isq ko meri nazar lage...
Or mujse dur tu chale...
Me dikhu tujhe chand ki roshni dhale..

#Shayari#lovefear#Pain

15 Love
1 Share

"Time and Effort ઉદાર દિલનો દરિયો બનો.. પણ કોઈની વાતનો રદિયો ન બનો.. જિંદગીને જીવવા માટે અંગત રેડિયો બનજો.. પણ કોઈના ગમ માટે ઘા નો સળિયો ન બનતા.."

Time and Effort ઉદાર દિલનો  દરિયો બનો..
પણ કોઈની વાતનો રદિયો ન બનો..
જિંદગીને જીવવા માટે અંગત  રેડિયો બનજો..
પણ કોઈના ગમ માટે ઘા નો સળિયો ન બનતા..

#gujjumind#gujjuvato#hugujarati

12 Love
2 Share