Nojoto: Largest Storytelling Platform
nojotouser3827209233
  • 11Stories
  • 25Followers
  • 42Love
    0Views

સાયર ગુજ્જુ રાયકા

  • Popular
  • Latest
  • Video
2445c2dd1ace57a48697a9f41876007e

સાયર ગુજ્જુ રાયકા

કીકીઓ માંહે ભીતર ભર્યું, અંતર આવી અહી શું ઠર્યું
જેને નહિ રે તરંગ, નહિ રે તરલ વ્હેણ
ગુલબી ટશર પોપચે ઢાંકી પાંપણ ભરી કાજળ આંકી 
જાણે સ્વપન ભરી શ્યામલ છાઈ રેણ.
2445c2dd1ace57a48697a9f41876007e

સાયર ગુજ્જુ રાયકા

વાહ મોજ

વાહ મોજ #nojotovideo #સંગીત

2445c2dd1ace57a48697a9f41876007e

સાયર ગુજ્જુ રાયકા

#Pehlealfaaz વિસરાઈ ગઈ જાત અમારી

ભુલાઈ ગઈ પ્રીત અમારી 

કબ્જો પણ ગયો અમારો

જે હતો હદયનો સહારો...🌿

#શરતોલાગું
2445c2dd1ace57a48697a9f41876007e

સાયર ગુજ્જુ રાયકા

ગાવ સે હું ગવાર મત સમજના....

ગાવ સે હું ગવાર મત સમજના.... #nojotovideo #શાયરી

2445c2dd1ace57a48697a9f41876007e

સાયર ગુજ્જુ રાયકા

ગુનો નથી કોઈ તારી ચાહત માં...
જો સ્વીકારે તો એક ઇનામ આપું...?
ઝંખું છું સાથ ભવો ભવ તારો..
જો તું માંગે તો મારો હાથ આપું...!! શાયરો ની મહેફીલ
7600250774

શાયરો ની મહેફીલ 7600250774 #શાયરી

2445c2dd1ace57a48697a9f41876007e

સાયર ગુજ્જુ રાયકા

*♥"इश्क और मोहब्बत क्या है मुझे नहीं मालूम,*
*बस तुम्हारी याद आती है सीधी सी बात है !!" ♥* શાયરો ની મહેફીલ
7600250774

શાયરો ની મહેફીલ 7600250774 #શાયરી

2445c2dd1ace57a48697a9f41876007e

સાયર ગુજ્જુ રાયકા

 શાયરો ની મહેફીલ
7600250774

શાયરો ની મહેફીલ 7600250774 #nojotophoto #શાયરી

2445c2dd1ace57a48697a9f41876007e

સાયર ગુજ્જુ રાયકા

 Ritu 
શાયર ગુજ્જુ રાયકા
7600250774

Ritu શાયર ગુજ્જુ રાયકા 7600250774 #nojotophoto #શાયરી

2445c2dd1ace57a48697a9f41876007e

સાયર ગુજ્જુ રાયકા

લાગણી માટે નમવું એ કઈ ખોટી વાત નથી,
ચમકતો સૂરજ પણ રોજ ડૂબે છે ને ચાંદ માટે.
❣️
2445c2dd1ace57a48697a9f41876007e

સાયર ગુજ્જુ રાયકા

 sayro ni duniya shivam kumar mishra

sayro ni duniya shivam kumar mishra #nojotophoto #શાયરી

loader
Home
Explore
Events
Notification
Profile