Nojoto: Largest Storytelling Platform
sagarthakor4132
  • 8Stories
  • 13Followers
  • 70Love
    0Views

Sagar Thakor

  • Popular
  • Latest
  • Video
2bc38e03ddecd29cdb211e6d312ced56

Sagar Thakor

Unsplash દૂર દૂર સુધી જોયા તમને અમે, પણ ક્યાંય દેખાયા નહિ તમે. પછી આશા મૂકી દીધી તમને જોવા ની , કેમ કે મન માં આભાસ હતો તમને ખોવાનો.......

©Sagar Thakor #snow
2bc38e03ddecd29cdb211e6d312ced56

Sagar Thakor

2bc38e03ddecd29cdb211e6d312ced56

Sagar Thakor

Unsplash અમે તો કદાચ તમારી પાછળ પાગલ હતા, પણ અમને ક્યાં ખબર હતી તમે કોઈ બીજા પાછળ મસગુલ હતા

©Sagar Thakor #leafbook
2bc38e03ddecd29cdb211e6d312ced56

Sagar Thakor

Google આપના દેશ લોક લાડીલા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ આજે દેવલોક પામ્યા છે અને ભારત દેશે એક કિંમતી રતન ખોયું છે ..ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે એવી રદય પૂર્વક પ્રાથના🙏😭

©Sagar Thakor #Manmohan_Singh_Dies
2bc38e03ddecd29cdb211e6d312ced56

Sagar Thakor

White લાખો સપના હતા મારા તમારી સાથે જીવવાના ,
પણ તમે અમારા સપના તોડી ચાલ્યા ગયા.
અમે કરી વફાઈ તમારા સાથે અને તમે અમને બેવફાઇ કરી ચાલી ગયા.
અમારી તમન્ના હતી તમારી સાથે જીવવાની પણ તમે આ સાગર ની તમન્ના તોડી ચાલી ગયા

©Sagar Thakor #Sad_Status
2bc38e03ddecd29cdb211e6d312ced56

Sagar Thakor

White ભૂલ શું કાઢું એની,મારા પ્રેમ માં ખોટ હસે, નહિતર આ પ્રેમ થી મન ભરાઈ ગયું હશે

©Sagar Thakor #good_night
2bc38e03ddecd29cdb211e6d312ced56

Sagar Thakor

Unsplash જિંદગી જીવી રહ્યા છીએ પણ શું ફાયદો, પોતાના જ માણસો દુશ્મનો બની ને જિંદગી બરબાદ કરી રહ્યા છે આ તે કુદરત તારો કેવો કાયદો.....

©Sagar Thakor #leafbook
2bc38e03ddecd29cdb211e6d312ced56

Sagar Thakor

Unsplash શું કરું આ દુનિયા નું જીવવું કર્યું ઝેર, અમે પણ એવા કે જેર પીવા રાજી થયા અને પછી પાછળ થી દુનિયા વાળા રાજી થયા

©Sagar Thakor #lovelife મતલબી દુનિયા

#lovelife મતલબી દુનિયા #શાયરી

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile