Nojoto: Largest Storytelling Platform
rahulshrimali3542
  • 10Stories
  • 34Followers
  • 45Love
    45Views

Rahul Shrimali

Poet, Gujarati, Urdu Gazal, Geet

  • Popular
  • Latest
  • Video
2cafa636c6b1f6a69c10b2716326649d

Rahul Shrimali

 happy indipendence day

happy indipendence day

2cafa636c6b1f6a69c10b2716326649d

Rahul Shrimali

 poetry

poetry #poem

2cafa636c6b1f6a69c10b2716326649d

Rahul Shrimali

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઇ દોડવા બેસુ તો વરસોના વરસ લાગે.
- મનોજ ખંડેરિયા on manoj bhai birthday

on manoj bhai birthday

2cafa636c6b1f6a69c10b2716326649d

Rahul Shrimali

પ્રિય પ્રેમ,
મે તને નથી ચાહી
મે તારા રુપ કે રંગને નથી ચાહ્યો
મને કોઇ શારીરિક આકર્ષણ નથી તારુ
કે નથી તારા દૈહિક સૌંદર્યની અભિપ્સા.

પ્રિય પ્રેમ
મે તો તને ચાહી છે 
યુગોથી થીજેલા રણની તરસથી

મે ચાહ્યુ છે તારુ મન તારુ હ્દય
મે ચાહ્યુ છે તારુ અસ્તિત્વ
જેમા હું ઓગળી રહ્યો છુ
પળેપળ
વિલિન થૈ રહ્યો છુ 
સુર્યાસ્તની ભગવી સાંજ સમો. અછાંદસ

અછાંદસ

2cafa636c6b1f6a69c10b2716326649d

Rahul Shrimali

પ્રેમ 
શુ છે ખબર છે તને?
એની વ્યાખ્યા?
પ્રેમ એટલે પામી લેવુ કે 
મેળવી લેવુ નહી...
પ્રેમ 
એતો આપવાની વસ્તુ છે
એમા 
મગાય નહિ અપાય
અને એય ખુબજ 
પવિત્રતા અને 
સહજતા થી.
પ્રેમ નો અર્થ જ છે
પ્રદાન.
શુધ્ધ લાગણીઓનુ...

- રાહુલ શ્રીમાળી defination of love

defination of love

2cafa636c6b1f6a69c10b2716326649d

Rahul Shrimali

बढ़ा है ज़ोर अब तारीकियों का 
ये राते और कातिल हो रहीं है
-राहुल श्रीमाली

2cafa636c6b1f6a69c10b2716326649d

Rahul Shrimali

￰बहुत कुछ हो रहा है
ज़माना सो रहा है

मलामत ज़ेहनमें रख 
वो कपडे धो रहा है

सफरकी मुश्किलों को 
मुसाफिर ढो रहा है

हुवा ऐसा पराया 
खुदी को खो रहा है

उसे जाकर संभालो 
वो अबतक रो रहा है

-राहुल श्रीमाली URDU GHAZAL

URDU GHAZAL

2cafa636c6b1f6a69c10b2716326649d

Rahul Shrimali

Gujarati gazal

Gujarati gazal #nojotovideo

2cafa636c6b1f6a69c10b2716326649d

Rahul Shrimali

हमने तमाम उम्र से देखि हे रहगुज़र 
कुचा ए दिल में फिर भी कोई नमाबर नहीं
- राहुल श्रीमाली उर्दू शेर

उर्दू शेर

2cafa636c6b1f6a69c10b2716326649d

Rahul Shrimali

 ￰rahul shrimali

￰rahul shrimali

loader
Home
Explore
Events
Notification
Profile