Nojoto: Largest Storytelling Platform
navintank5234
  • 8Stories
  • 11Followers
  • 65Love
    2.1KViews

Navin Tank

  • Popular
  • Latest
  • Video
30e5254ad598dbc34d6e8cc452ffa0ae

Navin Tank

તમારું જીવન મીઠી ક્ષણો, ખુશઓથી ભરી સ્મિત અને આનંદદાયક યાદોથી ભરેલું રહે. આ દિવસ તમને જીવનમાં નવી શરૂઆત આપે.
 💐જન્મદિવસની હાર્દિક શુભેચ્છા ભાઈ જાન 💐

©Navin Tank
30e5254ad598dbc34d6e8cc452ffa0ae

Navin Tank

સૂરજના કિરણો... તેઝ આપે,
ખીલતાં ફૂલો... ખુશ્બૂ આપે,
અમે જે આપીએ એ પણ ઓછું પડે,
ભગવાન જન્મદિવસ પર જિંદગીનો બધો આનંદ આપે ...
જન્મદિવસની મુબારક !!!

©Navin Tank
30e5254ad598dbc34d6e8cc452ffa0ae

Navin Tank

કોઇની સાથે હસતા હસતા એટલા જ હક્ક થી રીસાતા પણ આવડવું જોઇએ સૌની આંખ ના પાણી ધીરેથી પોછતાં પણ આવડવું જોઇએ દોસ્તી માં શુ વળી માન-અપમાન બસ સૌના દિલમાં રહેતા આવડવું જોઇએ…!!

©Navin Tank
30e5254ad598dbc34d6e8cc452ffa0ae

Navin Tank

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઈ જાય છે,
  ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ પણ બદલાઈ જાય છે.
.......राधे..... राधे......

©Navin Tank
  जीवन चक्र

जीवन चक्र #विचार

46 Views

30e5254ad598dbc34d6e8cc452ffa0ae

Navin Tank

आप जिसको ज्यादा रिस्पेक्ट करेंगे। वो  आपको इतना ही तंग करेगा। वो आपको block करेगा वो आपको स्टेटस hide करेगा। मेने इंसान को भी रंग बदलते देखा हे।

©Navin Tank
30e5254ad598dbc34d6e8cc452ffa0ae

Navin Tank

જગડો થયા પછી પણ તમારા વચ્ચે પહેલા જેવું થઈ જતું હોય તો સમજી જજો કે તમે સાચી જગ્યા એ દોસ્તી કરી છે

©Navin Tank

48 Views

30e5254ad598dbc34d6e8cc452ffa0ae

Navin Tank

, अपने अपने अंदाज में मस्त रहीऐ लोग तो ऐसे ही जलते रहें रहेंगे

©Navin Tank
30e5254ad598dbc34d6e8cc452ffa0ae

Navin Tank

ક્રિષ્ના એગ્રો સેન્ટર
સોમનાથ વાસણ ભંડાર
મેઈન બજાર પાંથાવાડા.. પાંથાવાડા
7575079849
9979373427
9510647497

©Navin Tank
  nice

48 Views


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile