Nojoto: Largest Storytelling Platform
dilipgojiya9811
  • 19Stories
  • 13Followers
  • 226Love
    0Views

Dilip Gojiya

  • Popular
  • Latest
  • Video
3d83da7e1cf025df73514dca2ba8a6b8

Dilip Gojiya

White ❛માળા ના વખાણ તો બધા કરે છે, કેમ કે તેમા મોતી દેખાય છે, વખાણ તો એ દોરા ના કરવા જેણે બધા ને જોડી રાખ્યા છે❜
 🌿 🌺 🌻 🌺 🌻 🌿

©  Dilip Gojiya #GoodNight
3d83da7e1cf025df73514dca2ba8a6b8

Dilip Gojiya

White આજના શુભચિંતક એવા હોય છે કે તમારું શુભ થાય તો એ ચિંતામાં પડી જાય
👏👌🙂👌🙂👏

©  Dilip Gojiya #sad_qoute
3d83da7e1cf025df73514dca2ba8a6b8

Dilip Gojiya

White ❛આવક પૂરતી ના હોય ત્યારે ખર્ચા માં અને જાણકારી પૂરતી ના હોય ત્યારે ચર્ચા માં મર્યાદા રાખવી જોઈએ❜
 🌿 🌺 🌻 🌺 🌻 🌿

©  Dilip Gojiya #sad_qoute
3d83da7e1cf025df73514dca2ba8a6b8

Dilip Gojiya

White ❛નાની નાની ખુશીઓ જ જીવનને રંગીન બનાવે છે, બાકી રડતા તો લોકો સોના ના મહેલમાં પણ હોય છે❜
 🌿 🌺 🌻 🌺 🌻 🌿

©  Dilip Gojiya #sad_quotes
3d83da7e1cf025df73514dca2ba8a6b8

Dilip Gojiya

White ❛પોતાના વિકાસ માટે ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી છે કારણ કે,  કેટલો સમય ચાલ્યા તેના કરતા કઇ દિશામાં ચાલ્યા એ વધુ મહત્વનું❜
 🌿 🌺 🌻 🌺 🌻 🌿

©  Dilip Gojiya #sad_quotes
3d83da7e1cf025df73514dca2ba8a6b8

Dilip Gojiya

White ❛આવક પૂરતી ના હોય ત્યારે ખર્ચા માં અને જાણકારી પૂરતી ના હોય ત્યારે ચર્ચા માં મર્યાદા રાખવી જોઈએ❜
 🌿 🌺 🌻 🌺 🌻

©  Dilip Gojiya #love_shayari
3d83da7e1cf025df73514dca2ba8a6b8

Dilip Gojiya

White ❛સમય જતાં ઓછી વાર લાગે છે પણ ફરી સમય આવતા ઘણી વાર લાગે છે

©  Dilip Gojiya #good_night
3d83da7e1cf025df73514dca2ba8a6b8

Dilip Gojiya

a-person-standing-on-a-beach-at-sunset મોહબ્બત  ની બરબાદી નો પણ શું જોરદાર તમાશો  હતો યાર.. દીલ ના  તો ટુકડાઓ થઇ ગયા અને લોકો બોલી ઊઠ્યા વાહ શું નીશાનેબાઝ છે...

©  Dilip Gojiya #SunSet
3d83da7e1cf025df73514dca2ba8a6b8

Dilip Gojiya

a-person-standing-on-a-beach-at-sunset જુઠ્ઠો માણસ આજે જિંદગીમાં હરખાય છે, ને સાચો માણસ આજે દરેક રસ્તે પરખાય છે !!
💔💔💔

©  Dilip Gojiya #SunSet
3d83da7e1cf025df73514dca2ba8a6b8

Dilip Gojiya

a-person-standing-on-a-beach-at-sunset તૂટી ગયો છું હવે એ વાત ચોક્કસ છે
પણ હવે બીજી વાર પ્રેમ નહી થાય તે પણ નક્કી છે.

©  Dilip Gojiya #SunSet
loader
Home
Explore
Events
Notification
Profile