Nojoto: Largest Storytelling Platform
jd8125915488686
  • 9Stories
  • 10Followers
  • 67Love
    3.3KViews

Vanrajsinh Dodiya

  • Popular
  • Latest
  • Video
47dcd32d78761637b7e83ca2dbe5ca57

Vanrajsinh Dodiya

હું તારા ચેહરા ને વર્ણવુ કઈ રીતથી
      તારી આંખો પર જ એક ઉંમર લાગશે 
તું જો મારાં હાથ માં હાથ લઈ ચાલે
     તો મંઝિલ કરતા પ્રિય સફર લાગશે
વસંત આવી છે કાળો તીકો લગાવ
       નહીં તો તને ફૂલોની નઝર લાગશે
તારા હોઠે ચડશે જો કવિતા મારી
      શબ્દો ને પતંગિયાના પર લાગશે
હજારવાર તારી છબી નિહાળી છે
      હજારવાર એ મને સંગેમરમર લાગશે
Aવફાઓ ને ઝાફાઓ નો હિસાબ તું કર
      મને તો પ્રેમમાં બધું સરભર લાગશે
ઉદાસ હોય ત્યારે એની આંખો જો જે
      એ તને ઝાંકાળ નું સરોવર લાગશે
ન જોતી કદી ખુદને તું અરીસામાં
      નહીં તો તને ખુદની નઝર લાગશે....

©Vanrajsinh Dodiya #tereliye
47dcd32d78761637b7e83ca2dbe5ca57

Vanrajsinh Dodiya

પાણી દરિયામાં હોય કે આંખો માં ,
ઊંડાણ અને રાજ બંને માં હોય છે.!!

©Vanrajsinh Dodiya #Foggy # sad

#Foggy # sad

47dcd32d78761637b7e83ca2dbe5ca57

Vanrajsinh Dodiya

એક છાંટો  ગેર- સમજણ નો લાગણીનો આખો બગીચો બાળી નાખે છે. 
અને અધુરી ને એક ખોટી વાત કેટલાય સંબંધ બગાડી નાખે છે.....!!

©Vanrajsinh Dodiya #SunSet #relation
47dcd32d78761637b7e83ca2dbe5ca57

Vanrajsinh Dodiya

પ્રેમ એટલે જે વ્યક્તિ ભય , મોહ , ક્રોધ અને ઈર્ષા નો ત્યાગ કરી શકે એ જ વ્યક્તિ પ્રેમ અને પ્રેમ ની પરિભાષા સમજી શકે છે.
રાધે રાધે...🌺🙏

©Vanrajsinh Dodiya #prem
47dcd32d78761637b7e83ca2dbe5ca57

Vanrajsinh Dodiya

ભલે ના સમજે કોઈ 
તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના...🥺💖

©Vanrajsinh Dodiya #togetherforever #vanraj # shayri # love #Prem #hayat

togetherforever vanraj # shayri # love Prem hayat

47dcd32d78761637b7e83ca2dbe5ca57

Vanrajsinh Dodiya

એક રીસાય અને બીજો માનવે ,
પછી જે સબંધ ઘડાય એ પ્રેમ !!
ક્યાંક શબ્દો બોલે અને ક્યાંક મૌન,
પછી  જે સંવાદ રચાય એ પ્રેમ...💖💫🌸

©Vanrajsinh Dodiya
47dcd32d78761637b7e83ca2dbe5ca57

Vanrajsinh Dodiya

કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય...
હું હોંઉ સૂરજ સામે,
ને પડછાયો તુજ માં દેખાય ....!!🥰💖

©Vanrajsinh Dodiya
  🥰
47dcd32d78761637b7e83ca2dbe5ca57

Vanrajsinh Dodiya

आंखे तेरी नसीलि है गाल तेरे गोलू
बाल तेरे घुँघरालु तू है मेरा मिठु सा गोलू मोलू।।

चेहरा देख कर तेरा हुवा हु बेकरार।
तेरी स्माईल है धमाकेदार।।

कोयल सा गला तेरा नही कहूंगा मेरे यार।
क्योंकि उसे भी मीठी है तेरी आवाज
जिसे सुनने को में रहता हूं हरपल तैयार।।

जिस्म से नही दिल से जुड़े है हम दोनों।
मौत को भी  इजाजत लेनी पड़ेगी आने से पहले
के दो जिस्म एक जान है कैसे जुदा करे 
खुदा वक़्त से पहले।।।।

©Vanrajsinh Dodiya #Couple
47dcd32d78761637b7e83ca2dbe5ca57

Vanrajsinh Dodiya

flower sms shayari quotes સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુ:ખ તમારા દ્વારને ભૂલતું રહે.
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વર્ષ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા. નૂતન વર્ષાભિનંદન🙏🌸

©Vanrajsinh Dodiya


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile