Nojoto: Largest Storytelling Platform
nojotouser1898515309
  • 1Stories
  • 345Followers
  • 1.1KLove
    628Views

shaimee oza lafz

मेरे खयालात को तुने पढा तो तुने क्यों ए दिन दिखाया मुझे? जब हमको तुम चाहिए थे तब तुम क्यों नहीं थे?.

https://www.youtube.com/channel/UCquyB43tH1Kzi4LbBR8aofg

  • Popular
  • Latest
  • Video
4926ea77da53fba569bf03a44d453f9d

shaimee oza lafz

અંતરની વાત..
--------------------------
ઈચ્છા હતી વાંઝણી,શું કરું,હૈયે તારી યાદની જો ગાંઠ પડી ગયેલી,છતાંય લડખડાતા પગલે ચલાઈ જાતુ;

શેરી,મહોલ્લો ગુજાવે તેવો નાદ દિલને ભાવી ગયેલો,
તમે વિદેશમાં હતા,દિલની ખુશી બની આંસુ વરસતી'તી,

અમે તો અમથા સમીરના ઝોકાને આલિંગન સમજી બેઠા,આ વાતથી અજાણ એ ઝોકામાં પણ આપની ચાંપતી નજર હતી;

અંતરની વાત.. -------------------------- ઈચ્છા હતી વાંઝણી,શું કરું,હૈયે તારી યાદની જો ગાંઠ પડી ગયેલી,છતાંય લડખડાતા પગલે ચલાઈ જાતુ; શેરી,મહોલ્લો ગુજાવે તેવો નાદ દિલને ભાવી ગયેલો, તમે વિદેશમાં હતા,દિલની ખુશી બની આંસુ વરસતી'તી, અમે તો અમથા સમીરના ઝોકાને આલિંગન સમજી બેઠા,આ વાતથી અજાણ એ ઝોકામાં પણ આપની ચાંપતી નજર હતી; #કવિતા

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile