Find the Best તુ_ને_તારી_વાતો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Er. Prem
સંબંધ દિવસો સુધી ઉદાસી સાથે જીવતો માણસ.. તમારી થોડી સમજાવટ થી હસી ને રહેતા શીખી જાય.. બસ આ એક એવો બેનામ સંબંધ છે જેની વ્યાખ્યા ન આપી શકાય.. #તુ_ને_તારી_વાતો (બુધ્ધુ) ©adhura_sabdo #Dhund
Er. Prem
મારી ન માફ કરી શકાય તેવી ભૂલો પણ તે માફ કરી ને મને સંભાળી લે છે.. બસ આટલી લાગણી વષૉવી ને તે મને લાખો દુ:ખ માથી ઉગારી લે છે.. #તુ_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍😎 ©adhura_sabdo #kinaara
Er. Prem
કોઈ તમને લાંબા સમય સુધી રાહ જોવડાવી ને ફરી તમારી પાસે આવ્યુ હોય તો. એટલો વિશ્વાસ જરુર તમે જે ધાર્યું હતુ તેના થી વધુ લાગણી તે આપશે.. #તુ_ને_તારી_વાતો (બુધ્ધુ) 😻😍💕 ©adhura_sabdo #kinaara
Er. Prem
ઘણી ગેરસમજણો આવી ગઈ આપણા વચ્ચે.. એક બીજાની દરેક વાતો સમજતા.. અચાનક થી સાવ અજાણ્યા બની ગયા.. #તુ_ને_તારી_વાતો.(બુધ્ધુ) ©adhura_sabdo #Sunhera
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited