Nojoto: Largest Storytelling Platform
bhavyeshsikotari7570
  • 6Stories
  • 17Followers
  • 54Love
    81Views

Bhavyeshkumar

  • Popular
  • Latest
  • Video
4a996ebf54bdac90abf4383f8d8d5024

Bhavyeshkumar

"શિયાળાની ઢળતી સંધ્યા' ને ઉનાળાની હુંફ બંને ઋતુનું ક્ષિતિજ પર હંસ રૂપે આહ્લાદક મિલન"

©Bhavyeshkumar Diu, Sandhya

Diu, Sandhya #પ્રેરક

4a996ebf54bdac90abf4383f8d8d5024

Bhavyeshkumar

"માતા-પિતાનાં સંસ્કારોની મર્યાદાથી ભાગીને નહિ પણ જાગીને પ્રેમ કરજો".

©Bhavyeshkumar #Happychocolateday
4a996ebf54bdac90abf4383f8d8d5024

Bhavyeshkumar

sunset nature "જીવનમાં અંધકાર કાયમી નથી રહેવાનું જેમ જેમ તમારાં સત્કર્મોનો સૂર્યોદય થશે તેમ તેમ અજવાળું થતું જશે". જરૂર છે માત્ર ધૈર્યની !

©Bhavyeshkumar #Sunrise
4a996ebf54bdac90abf4383f8d8d5024

Bhavyeshkumar

Nature Quotes "જીવનની કપરી પરિસ્થિતિઓમાં અંતરમનમાં સદ્વિચારોનું નાનું પુષ્પ ખીલવું પણ મહત્વપૂર્ણ હોય છે".

©Bhavyeshkumar
  #NatureQuotes
4a996ebf54bdac90abf4383f8d8d5024

Bhavyeshkumar

ram lala ayodhya mandir અસત્યનું અંધકાળ ગમે તેટલું હોય, પરંતુ "સત્ય સ્વયમ્ પ્રકાશિત છે". તે તેનાં નિશ્ચિત સમયે ચોક્કસ દેખાશે જ !

©Bhavyesh Sikotariya #ramlalaayodhyamandir
4a996ebf54bdac90abf4383f8d8d5024

Bhavyeshkumar

આંતરિક અજવાળાની ઓળખ

©bhavyesh Sikotariya
  Bhavyeshkumar

Bhavyeshkumar #પ્રેરક

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile