Nojoto: Largest Storytelling Platform
milanantala6739
  • 26Stories
  • 112Followers
  • 208Love
    59Views

Milan Antala

શબ્દો હથિયારથી પણ વધારે શક્તિશાળી છે... 🖋️ Insta id: milan_poetry_lover

  • Popular
  • Latest
  • Video
4d64f85a5440012b24dbbc49b68814ac

Milan Antala

તું બેઠી રહી છે, મારા કાંઈક કહેવાની વાટે, 
હું ખુલ્લી કિતાબ ફક્ત આખી વાંચનાર માટે,

- મિલન અંટાળા તું બેઠી રહી છે, મારા કાંઈક કહેવાની વાટે, 
હું ખુલ્લી કિતાબ ફક્ત આખી વાંચનાર માટે,

તું બેઠી રહી છે, મારા કાંઈક કહેવાની વાટે, હું ખુલ્લી કિતાબ ફક્ત આખી વાંચનાર માટે, #poem

4d64f85a5440012b24dbbc49b68814ac

Milan Antala

મદિરા નથી પણ તું નશા જેવી છે,
પીધી નથી પણ તું પીવા જેવી છે,
શું વાત કરું આ સુંદરતાની જનાબ;
પરી નથી પણ તું સોનપરી જેવી છે, મુક્તક -
મદિરા નથી પણ તું નશા જેવી છે,
પીધી નથી પણ તું પીવા જેવી છે,
શું વાત કરું આ સુંદરતાની જનાબ;
પરી નથી પણ તું સોનપરી જેવી છે,

મુક્તક - મદિરા નથી પણ તું નશા જેવી છે, પીધી નથી પણ તું પીવા જેવી છે, શું વાત કરું આ સુંદરતાની જનાબ; પરી નથી પણ તું સોનપરી જેવી છે,

4d64f85a5440012b24dbbc49b68814ac

Milan Antala

ક્યાં? ક્યારે? કેવી રીતે? એ ક્યારે પૂછ્યું કોઈએ, 
મિલન માટે તો બસ તારી ને મારી "હાં" જોઈએ, 

સંબંધો માટે તો અગણિત વિકલ્પો છે સાહેબ, 
મિલન માટે તો બસ એક નાનું બહાનું જોઈએ,

- મિલન અંટાળા ક્યાં? ક્યારે? કેવી રીતે? એ ક્યારે પૂછ્યું કોઈએ, 
મિલન માટે તો બસ તારી ને મારી "હાં" જોઈએ, 

સંબંધો માટે તો અગણિત વિકલ્પો છે સાહેબ, 
મિલન માટે તો બસ એક નાનું બહાનું જોઈએ,

ક્યાં? ક્યારે? કેવી રીતે? એ ક્યારે પૂછ્યું કોઈએ, મિલન માટે તો બસ તારી ને મારી "હાં" જોઈએ, સંબંધો માટે તો અગણિત વિકલ્પો છે સાહેબ, મિલન માટે તો બસ એક નાનું બહાનું જોઈએ, #poem

4d64f85a5440012b24dbbc49b68814ac

Milan Antala

 મુક્તક 19

મુક્તક 19 #poem #nojotophoto

4d64f85a5440012b24dbbc49b68814ac

Milan Antala

અદ્ભુત કમાલ કરી છે જગતના નાથ તે તો;
બનાવ્યું અંગ એક તો એના રંગ કેમ અનેક?

અઘરી માયાજાળ ફેલાવી રાખી છે પ્રેમ તે તો,
થઈ જાય છે અનેક તો પછી મળે છે કેમ એક?

આખી દુનિયાને દોડાવી રાખી છે ઈચ્છા તે તો, 
થાય છે વિવિધ તો પુરી નથી થતી કેમ દરેક? 

- મિલન અંટાળા કેમ એક

કેમ એક #poem

4d64f85a5440012b24dbbc49b68814ac

Milan Antala

જરાક અમથા યાદ કર્યા ને મળવા તમે આવી ગયા,
હિસાબ એ હેડકીનો સરભર કરવા તમે આવી ગયા,

વાદળની ઇચ્છા વરસવાની ને ગર્જના કરી મેઘરાજાએ;
ગરમી છે ઉકળતી ને ઠંડક પ્રસરાવવા તમે આવી ગયા, 

સૂતો ખુલ્લાં નભ નીચે તો તારા પૂછે એકલા કેમ છો તમે?
રાત પૂનમની ને શીતળ ચાંદની પાથરવા તમે આવી ગયા,

વિશ્વાસે રચ્યો રસ્તો નવો ને બાંધ્યો મને લાગણીઓએ;
કઠોર વચનો મેં આપેલા અને પાળવા તમે આવી ગયા, 

સ્વપ્નું જોયું આલિંગનું ને ઉડ્યો  વંટોળ મિલન મુલાકાતનો, 
હતા અકબંધ જેનાં બારણાં એને ખોલવા તમે આવી ગયા, 

- મિલન અંટાળા તમે આવી ગયા

તમે આવી ગયા #poem

4d64f85a5440012b24dbbc49b68814ac

Milan Antala

સરખામણી નહીં  થાય તારી બીજી  કોઈ સાથે,
મારા હેતના વહાલ ભર્યા વાદળો  છે તારાં માથે, 
એવો ક્યો નશો  ઉમેર્યો હતો  એ પહેલી ચા માં;
લખાય રહી છે બસ તારી જ કવિતા મારા હાથે,

- મિલન અંટાળા મુક્તક

મુક્તક #poem

4d64f85a5440012b24dbbc49b68814ac

Milan Antala

મારી મોજમાં છું ઊંચે  ઉડતી પતંગની જેમ,
માણું છું દરેક  ક્ષણ જાણે છેલ્લી હોય એમ,
અનમોલ સફરમાં મળેલ એક વિસામો છે તું;
કરી લે બે મીઠી વાતો ફરી નો મળવાનો હોય તેમ, 

- મિલન અંટાળા મુક્તક 
#navratri

મુક્તક #navratri

4d64f85a5440012b24dbbc49b68814ac

Milan Antala

સમંદરને પણ  લેવો પડે  સહારો સરિતાનો, 
પુષ્પોનો પંથક સુનો લાગે રાહદારી વગરનો, 
જન્નતનો છેડો નહીં મળે જો રહેશો એકલા, 
સંગાથે રહીને હાર ગૂંથીયે મોજના મોતીનો, 

- મિલન અંટાળા સંગાથ

સંગાથ #poem

4d64f85a5440012b24dbbc49b68814ac

Milan Antala

ગોરા મુખડાની વચ્ચે ઝબુકે છે તલ નાનો કાળા રંગે, 
દિલ ભોળવાયુ છે તારી એ વાલુડી ભરી વાતના રંગે,

- મિલન અંટાળા પ્રેમ રંગ

પ્રેમ રંગ #poem

loader
Home
Explore
Events
Notification
Profile