Nojoto: Largest Storytelling Platform
abhishekkhunt7975
  • 18Stories
  • 77Followers
  • 110Love
    0Views

Abhishek Khunt

  • Popular
  • Latest
  • Video
526ac604edd71766f35fe6b719ef6dea

Abhishek Khunt

અટવાયો છું એવો રણ માં કે
ઝાંઝવાના જળ મા હું જળને શોધું છુ, 
ખોવાઈ ને દુનિયા ની ભીડ માં 
આજ હું મુજ ને શોધું છું. શોધું છું

શોધું છું #શાયરી

526ac604edd71766f35fe6b719ef6dea

Abhishek Khunt

મારામાં હજી મારું થોડુક બાકી રહેવા દીધું છે, 
બધું થોડું જગજાહેર થવા દીધું છે

@bhi...khunt બાકી છે Yogesh Mahadev Sanap आशीष रॉय Divan jahir Kishor rajput Desai Dinesh

બાકી છે Yogesh Mahadev Sanap आशीष रॉय Divan jahir Kishor rajput Desai Dinesh #વિચાર

526ac604edd71766f35fe6b719ef6dea

Abhishek Khunt

 @bekar
526ac604edd71766f35fe6b719ef6dea

Abhishek Khunt

અરીસો  तुम बोले मंदिर बनवाओ, 'उसने' काँटा साफ किया,
और तीन सौ सत्तर धारा वाला स्विच ही ऑफ किया,
इच्छा यही तुम्हारी थी,घुसपैठी भागें भारत से,
लाकर के कानून हौंसला घुसपैठी का हाफ किया।

राणा-वीर शिवा के वंशज,रीझे कुटिल कहानी पर।
तुम जमीर को बेच दिए,केवल बिजली व पानी पर #અરીસો

#અરીસો

526ac604edd71766f35fe6b719ef6dea

Abhishek Khunt

CAA અને Valentine એક બીજાના પુરક,

એકમા અજ્ઞાની વિરોધ માં તો એકમા અજ્ઞાની સમર્થન મા. #કડવુ

#કડવુ

526ac604edd71766f35fe6b719ef6dea

Abhishek Khunt

अजीब सी बीमारी पाल रखी है मैंने
मेरी जान के दुश्मन को मेरी जान बना रखी है
हो जाना चाहता हूं उसकी बेवफाई से रुखसत
पर उसके बेवफाई को वफा समझने की गलतफहमी पाल रखी है मैंने

526ac604edd71766f35fe6b719ef6dea

Abhishek Khunt

નફરત ની તાકાત આજે અમે જાણી લીધી
મારી લાગણી ની નદી ને પળમાં સુકાવી દીધી
હું તો વેરી હતો નફરત નો સદેવ,
પણ તે આપી એનો સાથ મારી મોહબ્બત ઝુકાવી દિધી. #અરીસો

#અરીસો #કવિતા

526ac604edd71766f35fe6b719ef6dea

Abhishek Khunt

मेरी मुशीबते मेरी अपनी है,
दुशरोके मुंह मोड़ लेने से 
मे क्यु बुरा मानु .... #અરીસો

#અરીસો

526ac604edd71766f35fe6b719ef6dea

Abhishek Khunt

 @love
526ac604edd71766f35fe6b719ef6dea

Abhishek Khunt

હશે ચાહત કદાચ એને તડપ ની,
નહિંતર તોડી ને જાય દોરી આ પ્રેમની,
હતી મારા થી જ એની દુનિયા ઉધાડી ને ગઇ,
આંખોં એ વ્હેમ ની.....
loader
Home
Explore
Events
Notification
Profile