Nojoto: Largest Storytelling Platform
rajbhapadhiyar4121
  • 50Stories
  • 12Followers
  • 457Love
    1.4KViews

Rajendrasinh Padhiyar

nothing just simple boy 😃

  • Popular
  • Latest
  • Video
5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

#kahaaniyan
5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

શુ બહાનું કરી ને બોલવું એમને મુલાકાત માટે સાહેબ...
જાણવા મળ્યું છે કે એ તો ચા પણ નથી પીતા...

©Rajendrasinh Padhiyar #nojohindi #nojato #gujarati #Shayar 

#Flower
5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

કોઈ busy નથી હોતું દોસ્ત તમારી 

વેલ્યુ પ્રમાણે તમને જવાબ મળતા હોય છે

©Rajendrasinh Padhiyar #nojato #Shayar #shayri #SAD #poem #Smile 

#smoke
5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

એવા વ્યક્તિ ને પસંદ કરજો , જે તમારી 

Care કરવામાં ક્યારેય શરમ ના અનુભવે

©Rajendrasinh Padhiyar #Nojoto #gujarati #Shayar #Shayari #poem 

#Ring
5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

મન બગાડે એવા વિચારો
અને
મુડ બગાડે એવા માણસો થી હંમેશા દુર રહેવું...
શુભ સવાર

©Rajendrasinh Padhiyar #સાયર 

#AkelaMann

#સાયર #AkelaMann

10 Love

5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

જીંદગી ની સવાર રોજ નવી શરતો લઇને આવે છે,
 અને સાંજ કઈક અનુભવ દઈ ને જાય છે

©Rajendrasinh Padhiyar #MereKhayaal
5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

જ્યારે હજારો ભૂલ પછી પણ
તમે તમારી જાતને પ્રેમ કરો છો.
તો પછી બીજાની એક ભૂલ
માટે શા માટે નફરત કરો છો.

©Rajendrasinh Padhiyar #MusicIsHealing
5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

દુનિયા વ્યસ્ત છે લોકોની ભુલ શોધવામાં...😊
આપણે'યે વ્યસ્ત રહ્યે જાતને સુધારવામાં...😊

©Rajendrasinh Padhiyar #Worldanimalday
5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

કોઈની લાગણી ને સમજવા માટે
આપણે પહેલા
લાગણીશીલ વ્યક્તિ બનવું પડે છે...

©Rajendrasinh Padhiyar #poem #Poetry #shayri #Shayar #gujarati 

#findyourself
5432fe71dfd45d664d2ea41d93b69b8e

Rajendrasinh Padhiyar

જેનું કોઈ નથી તેનો મોબાઈલ છે પણ જેની પાસે મોબાઈલ છે એ પછી કોઈનો નથી...
😂😃😂

©Rajendrasinh Padhiyar #shayri #shayri #Shayar #poem #Funny #funnyquotes
loader
Home
Explore
Events
Notification
Profile