Nojoto: Largest Storytelling Platform
jayeshunagar7510
  • 150Stories
  • 53Followers
  • 1.8KLove
    15.4KViews

Jayesh Unagar

  • Popular
  • Latest
  • Video
5d66887532ebbe68591f0e28c4d75db4

Jayesh Unagar

White खुश रहो बिना किसी को बताये ...!!

©Jayesh Unagar
  #love_shayari #jayeshunagar
5d66887532ebbe68591f0e28c4d75db4

Jayesh Unagar

White આજે મળીશું
કાલે મળીશું ની ચાહમાં,
વીત્યા દિવસો એમ જ
એમની રાહમાં !!

©Jayesh Unagar
  #sad_shayari #jayeshunagar
5d66887532ebbe68591f0e28c4d75db4

Jayesh Unagar

White સુખમાં ઉછરેલ માણસ પચાસ વર્ષે પણ સમજદાર હોતો નથી અને દુઃખમાં ઉછરેલ બાળક પંદર વર્ષે ઘરની જવાબદારી ઉપાડી લે છે.

©Jayesh Unagar
  #sad_shayari #jayeshunagar
5d66887532ebbe68591f0e28c4d75db4

Jayesh Unagar

White # આતો મારા દિલને વાતો છે,   
    જે રોજ હું તમને કહું છું ...!!

©Jayesh Unagar
  #Animals #jayeshunagar
5d66887532ebbe68591f0e28c4d75db4

Jayesh Unagar

હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહીં હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, પરંતુ એની કિંમત સાટે એમણે મનની શાંતિ ગીરવે મૂકી હશે.

©Jayesh Unagar
  #GoldenHour #jayeshunagar
5d66887532ebbe68591f0e28c4d75db4

Jayesh Unagar

White સંબંધો તોડવા તો ના જોઈએ,
પરંતુ જ્યાં તમારી કદર ના થાય
ત્યાં રાખવા પણ ના જોઈએ.

©Jayesh Unagar
  #bike_wale #jayeshunagar
5d66887532ebbe68591f0e28c4d75db4

Jayesh Unagar

Red sands and spectacular sandstone rock formations ખોટી વાત ફેલાવવા માણસો રાખવા પડતા નથી, જ્યારે સાચી વાત જણાવવા માટે
વકીલ રાખવા પડે છે

©Jayesh Unagar
  #Sands #jayeshunagar
5d66887532ebbe68591f0e28c4d75db4

Jayesh Unagar

Red sands and spectacular sandstone rock formations ગમે તેવા સાથે ગમતી વાતો કરાય, 
ગમેતેવા સાથે નહીં.

©Jayesh Unagar
  #Sands #jayeshunagar
5d66887532ebbe68591f0e28c4d75db4

Jayesh Unagar

White ढूंढो तो सुकुन  खुद में है दुसरो मैं तो
    बस उलझने ही मिलेगी..!!

©Jayesh Unagar
  #Free #jayeshunagar
5d66887532ebbe68591f0e28c4d75db4

Jayesh Unagar

White ક્યાંક વાંચ્યું... અને ગમ્યું પણ ખરુ કે
શબ્દો ની રેન્જ સારી હોય તો...
માણસો ના નેટવર્ક.... ક્યારે પણ તૂટતાં નથી

©Jayesh Unagar
  #sad_shayari #jayeshunagar
loader
Home
Explore
Events
Notification
Profile