Nojoto: Largest Storytelling Platform
bharatkapadiyahe8263
  • 7Stories
  • 21Followers
  • 29Love
    0Views

Bharat Kapadiya. "Helik"

gujarati,hindi poeters and song writer... bkapadiya69@gmail.com

  • Popular
  • Latest
  • Video
64b4ca88e0b34ee5e7cd8153335e8843

Bharat Kapadiya. "Helik"

दिल की बात में दौलत नही जीती,
हारता वही है जो दिल लगाता है..
हेलीक...
64b4ca88e0b34ee5e7cd8153335e8843

Bharat Kapadiya. "Helik"

तूने खुदने मुजे तुजसे दूर किया है,
दो शब्द से दिल चकनाचूर किया है,
बटौरकर कब-तलक रखु मेरे पास,
गुनाह तेरा मेने अपने सर लिया है...
हेलीक... हेलीक...

हेलीक... #શાયરી

64b4ca88e0b34ee5e7cd8153335e8843

Bharat Kapadiya. "Helik"

 હેલીક...

હેલીક... #nojotophoto #શાયરી

64b4ca88e0b34ee5e7cd8153335e8843

Bharat Kapadiya. "Helik"

 હેલીક...

હેલીક... #nojotophoto #શાયરી

64b4ca88e0b34ee5e7cd8153335e8843

Bharat Kapadiya. "Helik"

તારામાં કોઈ કચાશ છે એવું,
હું ક્યારેય મનથી નથી કહેતો,
પણ નથી ઈચ્છતો કે આ દુનિયા,
તારામાં એ અધૂરપ જોઈ જાય...
હેલીક... હેલીક...

હેલીક... #શાયરી

64b4ca88e0b34ee5e7cd8153335e8843

Bharat Kapadiya. "Helik"

પ્રેમની વાત ના કરો તમે મારી પાસે,
છેક નજીક જઇ પાછો વળ્યો છું,
મારા મતે પ્રેમ એટલે ફક્ત,ફક્ત આપવું જ,
પછી શાની માંગણી કરો છો મારી પાસે...
હેલીક...
64b4ca88e0b34ee5e7cd8153335e8843

Bharat Kapadiya. "Helik"

વરસાદ આપીને મને સાદ,વરસ્યો વરસાદ,
લાગે,થતી અમારી વચ્ચે વાત ને,
વરસ્યો વરસાદ.....
મળી જનમેદની જોવા ભાતભાત,
કોઈ ટોળે સાત તો કોઈ આઠ ને,
વરસ્યો વરસાદ....
સળ સળ,સળ સળ અવાજ કરતો,
બદલાયું આભ જાણે,રંગે જામ ને,
વરસ્યો વરસાદ...
લાલ પીળા,હસતા રોતાં,સૌ ભેગા મળી,
જોવા મળ્યા સાથે ગાતા ગાન ને,
વરસ્યો વરસાદ...
કાળાડીબાંગ વાદળ લઇ આજે,
એક પળ માં દિ ને બનાવે સાંજ ને,
વરસ્યો વરસાદ....
ગણપતિ વિસર્જન નો દિવસ જો હોય,
એમને પવિત્ર કરવા ક્યાંક કર્યો છંટકાવ ને,
વરસ્યો વરસાદ...
કોઈને મોટી કાળી,લાલ,લીલી ને પીળી,
આવી એમને આજ છત્રી ની યાદ ને,
વરસ્યો વરસાદ...
કોઈ પલળે,કોઈ ના પલળવા દોટ મૂકે,
તો,કોઈ ટીંપે ટીંપે કરે મનોરંજન ખાસ ને,
વરસ્યો વરસાદ...
હેલીક.... #વરસ્યો વરસાદ...

#વરસ્યો વરસાદ... #શાયરી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile