Nojoto: Largest Storytelling Platform
nojotouser7921848088
  • 6Stories
  • 108Followers
  • 64Love
    0Views

Manoj Bhabhor

  • Popular
  • Latest
  • Video
655b578a2ba2e7886f6202a7cb4f0a71

Manoj Bhabhor

किसी शमसान के बाहर लिखा था कि
तेरी मंजिल तो यही थी
पुरी उम्र निकाल दी आते आते
क्या मिला तुझे इस जिंदगी से
अपनो ने ही जला दिया जाते जाते।।

©Manoj Bhabhor #LostTracks
655b578a2ba2e7886f6202a7cb4f0a71

Manoj Bhabhor

ચાલ ને દોસ્ત

ચાલ ને દોસ્ત થોડુંક ભણી લઈએ
થોડુંક પોતાના માટે, થોડુંક પરિવાર માટે

ચાલ ને દોસ્ત થોડુંક વાંચી લઈએ
થોડાક પ્રેમ માટે, થોડાક પૈસા માટે

ચાલ ને દોસ્ત થોડુંક કમાઇ લઈએ
થોડુંક પોતાના માટે, થોડુંક પોતાના પરિવાર માટે

ચાલ ને દોસ્ત થોડુંક હસી લઈએ
થોડુંક તારા માટે, થોડુંક મારા માટે

ચાલ ને દોસ્ત એક વચન પોતાના માટે
ખુશ રહીશું અને બીજા ને ખુશ રાખીશું

                              ‌ ‌              મનોજ ભાભોર #raindrops
655b578a2ba2e7886f6202a7cb4f0a71

Manoj Bhabhor

इश्क ओर #दोस्ती मेरे दो #जहान है
,
इश्क मेरी #रुह, तो दोस्ती मेरी #जान है,

इश्क पर तो #फिदा करदु अपनी पुरी जिंदगी,

पर #दोस्ती पर मेरा #इश्क भी #कुर्बान है...! #leftalone
655b578a2ba2e7886f6202a7cb4f0a71

Manoj Bhabhor

આ દુનિયા જ મતલબી છે સાહેબ
🤗

જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી હમ સાથ સાથ હૈ
😍

અને પછી.......

જ્યારે જરૂર પુરી થાય એટલે હમ આપકે હૈ કૌન'🤔🤔🤔 #alonesoul
655b578a2ba2e7886f6202a7cb4f0a71

Manoj Bhabhor

મોજીલી દુનિયા

મોજીલી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું
સુખમાં સાથ મળે છે, દુઃખમાં દગો મળે છે
મોજીલી દુનિયા નો નિયમ છે દગો આપવાનું.. કેમ કે
મોજીલી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું..(૨)
                          જીંદગી મળી છે તો જીવી લ્યો ઘડી બે ઘડી
              સાથ આપે છે લોકો ઘડી બે ઘડી
                         સાથ નિભાવા બહાના બનાવે છે લોકો..તો
                        સાથ છોડવાના બહાના બનાવે છે.. કેમ કે
                          મોજીલી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું..(૨)
                પ્રેમમાં પાગલ થવા કરતાં યાર માં પાગલ થાવને દોસ્તો
પ્રેમ આપશે સાથ બ્રેક અપ સુધી..પણ
 યાર સાથ આપશે સ્મશાન સુધી.. કેમ કે
     મોજીલી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું..(૨)
              હસતા રમતા જીવી લ્યો જીંદગી દોસ્તો
  રડી રડીને પણ શું કરી લેવાનાં
                     હસી હસીને કરાવો જલન આ મતલબી દુનિયા ને
                   કેમકે..
               ‌મોજીલી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું....(૨)

                                                           મનોજ ભાભોર #મોજ_કરીએ_મોજ_ #મોજીલોગુજરાતી #મોજીલીદુનિયા
#ગુજરાતી_ગઝલ #ગુજરાતીકવિતાઓ 
#Star

#મોજ_કરીએ_મોજ_ #મોજીલોગુજરાતી #મોજીલીદુનિયા #ગુજરાતી_ગઝલ #ગુજરાતીકવિતાઓ #Star

9 Love

655b578a2ba2e7886f6202a7cb4f0a71

Manoj Bhabhor

શું ફરક પડે !

બનાવવી છે મારે મારી જીંદગી,
લોકો ટોણાં મારે તો શું ફરક પડે!
સુવર્ણ તક છે આ સફળ થવાની,
આ ને પણ ગુમાવીશ તો શું ફરક પડે!
જે કરવું હોય તે કરી શકાશે અહીં,
જો ન પણ કરું તો શું ફરક પડે!
લોકો તો સફળ ને જ સાથ આપે છે અહીં,
નિષ્ફળને ન આપે તો શું ફરક પડે!
આજના લોકો તો હેસિયત જ પૂછે છે અહીં,
ખેરીયત ન પૂછે તો શું ફરક પડે!
બનાવવી છે મારે મારી જીંદગી,
લોકો ટોણાં મારે તો શું ફરક પડે!
રસ્તે જતાં આવશે મોટાં મોટાં ખાડાઓ,
પગ મુકું કે ન મુકું શું ફરક પડે!
ઉડાવશે હસી મજાક લોકો અહીં,
એ બાજુ ધ્યાન આપું કે ન આપું શું ફરક પડે!
સફળ તો થઈશ જ એક દિવસ,
પછી લોકો જોવે કે ન જોવે શું ફરક પડે!
બનાવવી છે મારે મારી જીંદગી,
લોકો ટોણાં મારે તો શું ફરક પડે!
                   
                                                    મનોજ ભાભોર Manoj Bhabhor

#Life_experience 
#Vicharo_ni_duniya

Manoj Bhabhor Life_experience Vicharo_ni_duniya

9 Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile