Nojoto: Largest Storytelling Platform
kamleshgheewala3794
  • 212Stories
  • 2Followers
  • 1.7KLove
    0Views

Kamlesh Gheewala

Writes sometime, when I am being inspired..

vaushnavfoundation.org

  • Popular
  • Latest
  • Video
65bbb94e4fbb27526a92dac993aad74e

Kamlesh Gheewala

હૈયે ઉમંગ છે….
મનગમતો સંગ છે….
પેચ રે લડાવી જુઓ જમવાનો રંગ છે….
લાવો, લાવો, પતંગ અને માંજો,
કહો વાયરાને મન મૂકી વાજો.
આભને તેડીને ઊભી મારી પતંગ, જુઓ….
ઠમકો મારીને એનો નિખરે રંગ, જુઓ….
પાવલો કે ગેંસિયો કે ચાંદેદાર કે આંખવાળો,
આભમાં જુઓને બાંધ્યો ધરતીએ રંગમાળો.
આભ આખું ધરતીનો પર્યાય છે,
ચારે બાજુ પતંગો લેખાય છે.
મારા પતંગના સારવાના થાજો,
કહો વાયરાને મન મૂકીને વાજો.
સંબંધોના સરનામે જામવાની ઓર મઝા,
પડોશીના પતંગોને કાપવાની ઓર મઝા.
ખેંચીને કાપીશું, ક્યાંક ઝોલ નાખી રાખીશું,
ઢીલ છોડી સામેવાળાને હંફાવીશું.
પ્રેમપત્રો આકાશને લખાય છે,
કેવી ઉત્તરાયણ ઉજવાતી જાય છે.
જોને ધાબા પર થાય છે અવાજો,
કહો વાયરાને મન મૂકી વાજો.

કમલેશ ઘીવાળા... 🙏 
રચના :
 સંગીત

©Kamlesh Gheewala મકરસંકરાતી

મકરસંકરાતી #કવિતા

65bbb94e4fbb27526a92dac993aad74e

Kamlesh Gheewala





ખાદી વસ્ત્ર નહીં , એક વિચાર છે
ઉપયોગ આપણો,  પણ દેશ નો રોજગાર છે

ખાદી એક ક્રાંતિ, બદલાવ હતો એક સમયનો
આજે પરિવર્તન ના નવયુગમાં
    ફેશન નો ટ્રેન્ડ છે

65bbb94e4fbb27526a92dac993aad74e

Kamlesh Gheewala

 
   *દરિયાની રેત પર બેસીને,
       ચાના કપમાં સૂરજ ડૂબાડી, 
ગમતી વ્યક્તિનો હાથ પકડીને
        તમારે સાંજ પીવી છે ? 
તો લાવો તમારી માર્કશીટ બતાવો....!!!!*

65bbb94e4fbb27526a92dac993aad74e

Kamlesh Gheewala

    
      જ્યાં નજર ઠરે છે મારી
         તારી ઝાંખી થાય છે
      ક્ષિતિજ ની રેખા પર બસ
           તું જ મને દેખાય છે

65bbb94e4fbb27526a92dac993aad74e

Kamlesh Gheewala

 

  Crowded and
       Artificial 💥Bright  Still awake? Share your #latenightquotes and let's create a #latenightthoughtbazaar  #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba

Still awake? Share your #latenightquotes and let's create a #latenightthoughtbazaar #YourQuoteAndMine Collaborating with YourQuote Baba

65bbb94e4fbb27526a92dac993aad74e

Kamlesh Gheewala



   She Always want Lighted 
     Lamp To Shine 💥
   Brighten & Brighten 
             Everyday... ✨

65bbb94e4fbb27526a92dac993aad74e

Kamlesh Gheewala

   Dear kalpu,
       You inspired to write some nice quotes by reading quotes on YourQuote App. Really, it's a good start
to write something than nothing. Go. Ahead.. 🌹

65bbb94e4fbb27526a92dac993aad74e

Kamlesh Gheewala


At thirty man suspects
        himself a fool;
Knows it at forty, 
         and reforms his plan;
At fifty chides
          his infamous delay,
Pushes his prudent
          purpose to resolve;
In all the magnanimity 
           of thought
Resolves; and re- resolves; 
           then die the same

65bbb94e4fbb27526a92dac993aad74e

Kamlesh Gheewala

 
While there’s is life,👫
     
            There’s is hope...... 🦋🌹

65bbb94e4fbb27526a92dac993aad74e

Kamlesh Gheewala

Bitterness imprisons life; 
    Love releases it.
Bitterness paralyzes life; 
    Love empowers it.
Bitterness sours life; 
    Love sweetens it.
Bitterness sickens life; 
     Love  heals it.
Bitterness blinds life; 
        Love anoints its eyes..

loader
Home
Explore
Events
Notification
Profile