Nojoto: Largest Storytelling Platform
hitshukla3627
  • 4Stories
  • 23Followers
  • 21Love
    0Views

Hit Shukla

  • Popular
  • Latest
  • Video
669bc1a5ec2be849cb8450cde4a56231

Hit Shukla

પથ્થર ને કોતરીને,
 લાગણી વ્યકત થાશે 
લાગણીને કોતરસો તો... 
એ પથ્થર બની જાશે H.R

H.R

669bc1a5ec2be849cb8450cde4a56231

Hit Shukla

रिश्ते સવાલો પૂછવાથી શરુ થયેલ સંબંધ 
જવાબો મળતા મૌન થઈ ગયો... @Hit®
669bc1a5ec2be849cb8450cde4a56231

Hit Shukla

કોરા હતા અમે મુશળધાર વરસાદ માં,
કોઈકે છત્રી આપી,
'ને અમે પલળી ગયા...
😍😘☺ 💑

💑

669bc1a5ec2be849cb8450cde4a56231

Hit Shukla

નશીલી આંખોએની જોઈ હજારોવાર તમે મરશો
ગુલાબી-ગાલોના છિદ્રોમાં વારંવાર તમે પડશો
ખૂચશે ખંજરો ખૂખાર કામનાના એ મારગ પર
નથી તૃપ્તિ તમન્નાની  ભયંકર દાવાનળ બનશે. પ્રજ્વલિત પ્રથમ પ્રયાસ

પ્રજ્વલિત પ્રથમ પ્રયાસ #શાયરી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile