Nojoto: Largest Storytelling Platform
vedantnimbark5624
  • 20Stories
  • 36Followers
  • 153Love
    0Views

Vedant Nimbark

dost mate Jaan

  • Popular
  • Latest
  • Video
6783da66b395023b84567cfc39150398

Vedant Nimbark

ઝાંજર કરતાં ઝાંજર નો ઝણકાર સુંદર છે, 
પ્રેમ કરતાં પ્રેમ નો અનુભવ સુંદર છે, 
લોકો કહે છે તમે સુંદર છો પણ તમારા કરતાં વધુ તમારો સ્વભાવ સુંદર છે..

©Vedant Nimbark #Love #someonespecial #special #specialperson #Some_One_Special❤

Love #someonespecial #special #specialperson Some_One_Special❤

6783da66b395023b84567cfc39150398

Vedant Nimbark

કેટલું કહી ગયા કેટલું સહી ગયા
કેટલુંય કહેતા કહેતા રહી ગયા, 

હું સાચો ને તું ખોટો ની રમત માં
ન જાણે કેટલાય સંબંધો વહી ગયાં.....

©Vedant Nimbark #kisse #Samjana #Knowledge #vedant #quetos #Quote
6783da66b395023b84567cfc39150398

Vedant Nimbark

It really hurts when somebody else starts talking to your place in someone's life ❤

©Vedant Nimbark #hurts  #alone #aashik #vedant 
#scared
6783da66b395023b84567cfc39150398

Vedant Nimbark

અહિંયાં શબ્દો ની જરૂર કોને છે
અમને તો તમારા મૌન થી પણ પ્રીત છે..

©Vedant Nimbark #aashik #preet #vedant #Bapu 
#nimbark #nojato 
#Galaxy
6783da66b395023b84567cfc39150398

Vedant Nimbark

कितनी खूबसूरत हो जाती है जिदंगी
जब अपना कोई कहेता है
की तुम याद आ रहै हो.

©Vedant Nimbark #Time #Apna #shayri #Friend #yaadein #Yaad
6783da66b395023b84567cfc39150398

Vedant Nimbark

ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે

©Vedant Nimbark #rishte #Firends #Friend #f4f #Prem #Dosti #vedant
6783da66b395023b84567cfc39150398

Vedant Nimbark

આ દુનિયામાં જો કોઈ નિસ્વાર્થ
 પ્રેમ હોય તો એ ભાઈ બેન નો હોય છે...

©Vedant Nimbark #happybrothersday #brothersday #Brother #day #BhaiBehen #benbhai #BhaiLove #Love 

#rain
6783da66b395023b84567cfc39150398

Vedant Nimbark

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

©Vedant Nimbark #alone #akela #God 

#dawnn
6783da66b395023b84567cfc39150398

Vedant Nimbark

મિત્ર તારું નામ શું રાખવું? 
દિલ રાખુ તો તૂટી જશે
સપનું રાખુ અધુરો રહેશે
ચાલ શ્ર્વાસ રાખી જોવ 
મ્રુત્યુ સુધી સાથ તો આપશે

©Vedant Nimbark #Dosti #dost #Friend #Freindship #freindsforever #bhaibandh #Bhai 
#Nojoto 
#friends
6783da66b395023b84567cfc39150398

Vedant Nimbark

કડવા વેણ મોઢે કહે, હૈયામા કાયમ હેત, એના મેલા ન હોય પેટ, ઈ સાચા મિત્ર શામળા

©Vedant Nimbark #Dosti #dost #Bhai #bhaibandh #Friend #Nojoto #Quote 

#Winter
loader
Home
Explore
Events
Notification
Profile