Nojoto: Largest Storytelling Platform
theaneetube3798
  • 15Stories
  • 80Followers
  • 107Love
    0Views

The Anee

  • Popular
  • Latest
  • Video
6805dd92abb8f83321224872bd327f82

The Anee

કોરો હોય તો ડૂચો વરે ને લખેલો હોય તો ફાઈલ બને







                                                      -Anita Patel
6805dd92abb8f83321224872bd327f82

The Anee

સીમા 


કીડી બની ને ફરસો તો ઘણી સીમાઓ નડશે l. બાજ બનીને આકાશ માં ઉડી જુઓ કોઈ સીમા નઈ નડે. 

           



                


                                                     -Anita Patel #સીમા

#સીમા #વિચાર

6805dd92abb8f83321224872bd327f82

The Anee

અરીસો  


ઘણા કુશળ કલાકારો નો એક માત્ર "Audience"     


                                    



                                   - Anita Patel #અરીસો

#અરીસો #વિચાર

6805dd92abb8f83321224872bd327f82

The Anee

All i want is, 
Best moments with you #Anee
6805dd92abb8f83321224872bd327f82

The Anee

is duniya me sabki apni apni daud hai,, 
Garib aadmi roti kamane ke liye daudta hai aur amir aadmi roti hazam karne ke liye daudta hai. !!! #Anee
6805dd92abb8f83321224872bd327f82

The Anee

મારા હાથ મા તારો હાથ હોય એથી વિશેષ બીજી શુ વાત હોય..!!! #Anee
6805dd92abb8f83321224872bd327f82

The Anee

સ્પર્ધા નું જીવન સમાપ્ત થયું હવે જીવન ની સ્પર્ધા શરૂ થઈ #Anee
6805dd92abb8f83321224872bd327f82

The Anee

આજ ફરી  જીવી લઈએ, !
ફરી એ ઉગતા સૂર્ય ની કિરણો ને ઝીલી   લઈએ !
પંખી ની માફક આકાશ માં બે ઘડી ઉડી લઈએ.!
આજ ફરી જીવી લઈએ !


આજ ફરી જીવી લઈએ !
ફરી એ ફૂલો ની જેમ મહેકી ઉઠીએ 
પતંગિયા ની માફક રંગો માં ચહેકી ઉઠીએ 

આજ ફરી જીવી લઈએ! 
ફરી એ રાત્રી ના અંધકાર ને  વ્હોરી લઈએ 
તારલાની માફક અંધકાર માં પણ સોહરી લઈએ
 આજ ફરી  જીવી લઈએ !!! #આજ ફરી જીવી લઈએ

#આજ ફરી જીવી લઈએ #કવિતા

6805dd92abb8f83321224872bd327f82

The Anee

જિંદગી ની પરીક્ષા માં ઠોકરો ખાવી એના કરતા પરીક્ષા ની જિંદગી માં ઉલઝવું સારૂ હતુ. #Anee Patel

#Anee Patel

6805dd92abb8f83321224872bd327f82

The Anee

સંબંધ સાચવવા બન્ને બાજુ સરખા પ્રયાસ જોઈએ, એક નમે અને બીજુ ન ખમે તો એ તિરાડ કોઈ દી ન ભરે #Anee Patek

#Anee Patek

loader
Home
Explore
Events
Notification
Profile