Nojoto: Largest Storytelling Platform
smartcreater2194
  • 214Stories
  • 3.3KFollowers
  • 3.6KLove
    1.2LacViews

Rustam gazal

jaydipch316 Insta I'd.... follow me

  • Popular
  • Latest
  • Repost
  • Video
683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

1,548 Views

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

27 Views

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

27 Views

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

99 Views

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

27 Views

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

just singing like a wow....

just singing like a wow.... #Love

27 Views

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

હું આમ વિચાર કરું, આંખો ખોલું ને તું સામે આવી જાય...
થોડી વાર સપના જેવું લાગે.. 
પણ ફરીથી થી દેખ્યું તો સત્ય લાગે ને પછી તો લાગણીઓ રેલમછેલ થાય...
જ્યારે તેને દેખીને ત્યારે  હવા પણ મંદ  મંદ સ્મિત કરવા લાગી..
સમય પણ ન જાણે  તેની સાથે મુલાકાત કરવા ઊભો રહેવા  કહેતો હોય તેવું લાગ્યું..
ખૂણામાં  શાંત બેસેલું આ  મન  તેને દેખી
આમ તેમ દોડવા  લાગ્યું..
ચૂપ રહેલ આ હોઠ ન જાણે  તેને દેખી કઈક કહેવા માગતા હોય તેવું લાગ્યું....

©Rustam gazal

72 Views

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

હદય હીબકે ચડ્યું ,ને લાગણીઓ કિનારે આવી ,
 પણ સુ કરશો આંશુ ને આવે શરમ..
આંખો રાતીચોળ થઈ,ને મગજએ થર થર  કપંન કર્યું,
 પણ સુ કરશો આંશુ ને આવે શરમ....
આ પગ જૂની નિષ્ફળતાઓને યાદ કરી  અટકી ગયા...
ને હાથ હવે  કશું માંગવા મંજૂર નથી,
 પણ સુ કરશો આંશુ ને આવે શરમ...

©Rustam gazal
  #lalishq  Sana naaz. pinky masrani Subhash Chandra Anupriya Satyam Singh

#lalishq Sana naaz. pinky masrani Subhash Chandra Anupriya Satyam Singh

144 Views

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

आइए  महेसुस करिए टूटे हुए दिल को, 
बेवफा की गली तक ले चलु में आपको ।

©Rustam gazal
  #Hriday  pinky masrani Sana naaz. Anshu writer Anjali saini Nandani patel

#Hriday pinky masrani Sana naaz. Anshu writer Anjali saini Nandani patel

27 Views

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

અગર તે માની જાય તો પછી ,
આ દિલ ને જીદ શાની?
કરે તે કંકુ ના તો પછી ,
સુભ અવસર ની રાહ શાની?
અને જો સાંભળે દિલ ની વાત તો પછી,
 બોલવાની જરૂર શાની?
કરે હર વખત દૂર જવાની  વાત તો પછી, 
મુલાકાત શાની?
કરે જો વાત મેસેજમાં તો પછી,
ઇન્સ્ટા સ્ટોરીની જરૂર શાની?
જો આટલું લખ્યા પછી પણ ,
ન માને તો આવા નીરસ સબંધની 
 રુસ્તમ જરૂર શાની?..

©Rustam gazal
  #Chhuan

72 Views

loader
Home
Explore
Events
Notification
Profile